રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે,
જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…તો દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ સિવાય સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે
મહત્વપૂર્ણ છે કે 30મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે.જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે તેમજ NDRFની ટીમને એલર્ટ પર રખાઈ છે.
હવામાનની આગાહી આપી કે હવેના દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે તો તમે રહેજો સાવધાન કેમ કે સિસ્ટમ સ્કીર્ય થઈ ગઈ છે
હવામાન ખાતા દ્વારા વખતોવખત આવી આગાહી કરવામાં આવી રહી છે હાલમાં ગુજરાતમાં પણ આવી જ માહિતી સામે આવી રહી છે.
રાજ્યભરમાં પૂર્વોત્તર પવન ફૂંકાઇ રહ્યો છે.જેને પગલે ગરમીનું પ્રમાણ વધ્યું છે.રાજ્યમાં ઉનાળાની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ વહી રહ્યું છે.હવામાન વિભાગે પણ આગાહી કરી છે
કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.રાજ્યભરમાં વધતું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.