ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. મૌનીની સુંદર તસવીરો અને વીડિયો ઘણીવાર લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ થોડા દિવસો પહેલા મૌનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે,
જેમાં મૌની ઓપ્સ મોમેન્ટનો શિકાર થતી જોવા મળી રહી છે.આ વાયરલ વીડિયોમાં મૌની એક ડિઝાઈનર ડ્રેસમાં જોવા મળી રહી છે અને એવું પણ જોવા મળી રહ્યું છે કે તે આ ડ્રેસમાં બિલકુલ કમ્ફર્ટેબલ નથી. કોશિશ કરવા છતાં પણ તે Oops Moment નો શિકાર બની હતી.
જો કે, વીડિયોમાં આગળ, મૌની ચાહકોને મળે છે અને પાપારાઝી માટે પોઝ પણ આપે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો થોડા મહિના પહેલાનો છે અને લોકોએ તેના પર મૌનીને ખૂબ ટ્રોલ કરી હતી.ટીવીની ‘નાગિન’ મૌની રોય ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે મૌની રોય તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને સાત ફેરા લેવાની તૈયારી કરી રહી છે.આ વાતનો ખુલાસો મૌનીના પિતરાઈ ભાઈએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે.
તેણે કહ્યું કે મૌની જાન્યુઆરી મહિનામાં તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે. અને તેમના લગ્ન એક ડેસ્ટિનેશન વેડિંગ હશે, જે દુબઈ અથવા ઈટાલીના સુંદર શહેરમાં થશે. લગ્ન પછી, બંને પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં તેમના હોમ ડિસ્ટ્રિક્ટમાં મિત્રો અને સંબંધીઓ માટે એક ભવ્ય રિસેપ્શન પણ કરવાના છે.