જ્યારે કોઈ વ્યક્તિ સંબંધોની મર્યાદા ને તોડે છે ત્યારે તેનો અંત હંમેશા દર્દનાક જ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે તો બધું જ ભૂલી જાય છે. પછી જ્યારે સંબંધમાં રહેલી કોઈ એક વ્યક્તિ સંબંધને પૂરા કરી દેવાની વાત કરે તો બીજી વ્યક્તિ તે સહન કરી શકતી નથી. આવી સ્થિતિમાં ઘણી વખત એવી ઘટના બની છે જેની કલ્પના પણ કરી ન શકાય.
આજના સમયમાં લગ્નતર સંબંધનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પરિણીત પુરુષો અને પરિણીત મહિલાઓ એકબીજા સાથે અનૈતિક સંબંધો રાખે છે. કેટલાક કિસ્સામાં પરિવારમાં જ આવા સંબંધો ફુલતા ફલતા હોય છે. પરંતુ આવા સંબંધોનો અંત હંમેશા ભયજનક હોય છે. આવી ઘટના જ્યારે પ્રકાશમાં આવે છે ત્યારે એક નહીં પણ અનેક પરિવાર વેરવિખેર થઈ જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે.
આ ઘટનામાં એક જીજાજી અને સાડી વચ્ચે અનૈતિક સંબંધ હતા. યુપીએ પોતાના લગ્ન પછી પણ જીજાજી સાથે સંબંધ રાખ્યા. તેમની વચ્ચે સાડી ના લગ્ન થયા તેના ચાર વર્ષ પહેલાથી સંબંધ હતો. પરંતુ લગ્ન પછી જ્યારે સાળીએ જીજાજી ને સંબંધ પૂરા કરી દેવાની વાત કરી તો આ વાત જીજાજીથી સહન ન થઇ. પોતાની સાથે સંબંધ પૂરા કરી દેવાની વાત સાળી એ કરી તો જીજાજી ને એટલો ગુસ્સો આવ્યો કે તેણે સૌથી પહેલા તો સંબંધ પુરા ન કરવા કહી દીધું.
પરંતુ સંબંધોથી કંટાડેલી યુવતીએ જ્યારે ભારપૂર્વક કહ્યું કે આ સંબંધ પુરા કરવા જ છે ત્યારે જીજાજીએ તેની સાળી ને છેલ્લી વખત ફોન કરીને મળવા બોલાવી. તેણે એવું કહ્યું કે આ તેમના વચ્ચેની છેલ્લી મુલાકાત હશે. સાળી એ પણ છેલ્લી વખત મળવાની હા પાડી દીધી.
જ્યારે તે જીજાજી ને મળવા પહોંચી તો તક ઝડપીને જીજાજીએ સાળીના હાથ અને પગ બાંધી દીધા. સંબંધ પૂરા કરી દેશે તે વાતને લઈને જીજાજી એટલા રોષે ભરાયા હતા કે તેને પોતાની સાળી ઉપર એસિડ છાંટી દીધું. હાથ પગ બાંધીને માથે એસિડ રેડી દેતા યુવતીનું મોત થયું.
યુવતી નું મોત થતા જીજાજીએ તેના મૃતદેહને ખેતરમાં ફેંકી દીધો. થોડા સમય પછી ખેતરમાં મૃતદેહ પડ્યો છે તેવી વાત પોલીસને કરવામાં આવી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો અને તપાસ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.