મેષ – પેપરમાં સફળતા મળશે અને અવરોધો દૂર થશે. હાથમાં લીધેલા કામ સમયસર પૂર્ણ થશે પરંતુ મહેનત વધારે કરવી પડશે. ભાગ્ય સાથ નહીં આપે તેથી મહેનત વધારે કરવી.
વૃષભ – સંબંધોમાં સુધારો થશે. મનને શાંતિ મળશે. માતા પિતા ના આશીર્વાદ લેવાથી કાર્યમાં સફળતા થશે. આ સમયે વિવાદ કરવાથી બચવું. દિનચર્યા માં ફેરફાર થઈ શકે છે મિત્રો મળવાથી મનપસંદ થશે.
મિથુન – પત્ની સાથે મધભેદના કારણે ચિંતા વધી શકે છે. સકારાત્મક અભિગમ રાખીને આગળ વધવાથી સફળતા મળશે. મહેનત કરશો તો ધન લાભ થવાની સંભાવના છે.
કર્ક – આ સમય દરમિયાન વર્તન ખુશ ખુશાલ રાખો. નવી વસ્તુઓ ખરીદવા માટે સારો સમય છે. સંતાન સુખ મળશે. ધીરજ થી કામ લેવું. ઘરની જવાબદારી સારી રીતે નિભાવી પડશે.
સિંહ – ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. તમારા વિશે અફવા ફેલાવી શકે છે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. વેપાર માટે વાતાવરણ અનુકૂળ રહેશે. બિનજરૂરી વિવાદ ન કરવો.
કન્યા – પાર્ટનર સાથે વાતચીત કરવામાં સમસ્યાઓ આવશે. ધીરજથી સમસ્યાનો ઉકેલ લાવવો. નવા કામની યોજના બનાવવા માટે સારો સમય. મહત્વપૂર્ણ નિર્ણય સમજી વિચારીને લેવા.
તુલા – વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. વિચાર્યા વગર કોઈપણ નિર્ણય ન કરવો. માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે. જુના રોકાણથી લાભ થશે.
વૃશ્ચિક – સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી શકે છે પરંતુ ધીરજ રાખવી નહીં તો તબિયત વધારે ખરાબ થશે. કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો. પરિવારના સભ્યો સાથે હળવાશની પણ વિતાવશો.
ધન – પરિવારમાં સુખ શાંતિ વધશે. લાભ તમને મળતા જોવા મળે છે. જીવનસાથી સાથે સમય પસાર કરવાની તક મળશે. માનસિક શાંતિ વધારવા માટે પ્રયત્ન કરો.
મકર – મહેનત વધારે કરવી પડશે પરંતુ લાભ પણ થશે. મહેનત કરશો તો દરેક કાર્યમાં સફળતા મળશે. કાર્યમાં સફળતા મળશે. પ્રવાસના સ્થળે જવાથી આનંદ થશે.
કુંભ – મિત્રો સાથે સમય પસાર કરવાથી મૂળ સારો રહેશે. ધીરજ રાખો કારણકે આવનારા સમયમાં ચોક્કસથી સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત દેખાય છે. પરિવાર અને જીવનસાથી સાથે સાથે સમય પસાર થશે જેના કારણે મન પ્રસન્ન રહેશે.
મીન – બિઝનેસ કરતા લોકો માટે આ સમય અતિ શુભ છે. ધંધામાં લાભ થશે અને પરિવારમાં પણ સુખ શાંતિ વધશે. આ સમય દરમિયાન દરેક જગ્યાએથી ધનલાભ થતો જોવા મળે છે.