આ ગાયની આ લાગણી જોઈને તમારી આંખો પણ ભીંજાઈ જશે, જાણો આખરે શું છે ઘટના?
મા દુનિયાની સૌથી અનમોલ રચના છે. માનું દિલ હંમેશા પોતાના બાળકો માટે જ ધડકે છે. દરેક માને પોતાના બાળકો માટે ખૂબ જ પ્રેમ હોય છે. કંઈ પણ થઈ જાય તે પોતાના બાળકોને છોડતી નથી. માને બાળકોનો મોહ ક્યારેય છૂટતો નથી. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, માના દિલ પર શું વીત્યું હશે જ્યારે તેમના બાળકનું … Read more