જામનગરની અતિ કરુણ ઘટના, એક દીકરીની ડોલી ઉઠે તે પહેલા પિતાએ કરી લીધી આત્મહત્યા, કારણ જાણીને તમારી આંખમાં પણ આવી જશે આંસુ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આત્મહત્યા ની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લગ્ન જીવનમાં કંકાસ હોય કે અનૈતિક સંબંધો કે પછી આર્થિક તંગીના કારણે લોકો તણાવ અનુભવે છે અને અંતે જીવન ટૂંકાવી લેવા જેવો પગલું ભરી લેતા હોય છે. જામનગરમાં પણ આત્મહત્યાની એક ઘટના સામે આવી અને આ ઘટના ખૂબ જ કરુંન છે. જાણવા મળતી … Read more

માતાના દાગીના વેચીને અમરેલીના એક વ્યક્તિએ બનાવ્યો બોરમાં ફસાયેલા વ્યક્તિને બચાવી શકે તેવો રોબોટ

તમે ઘણી વખત એવી ઘટનાઓ વિશે જાણ્યું હશે કે જેમાં ખુલ્લા બોરમાં બાળકો પડી ગયા હોય. જો સમયસર આવા બાળકોને મદદ મળે તો તેનો જીવ બચી જાય છે.. જોકે ઘણી વખત બાળકને પોતાનો જીવ ગુમાવવો પડે છે. કોઈપણ બાળકને બોરમાં પડ્યા પછી જીવ ગુમાવવો ન પડે તે માટે મૂળ અમરેલી જિલ્લાના રાજુલાના વતની મહેશભાઈ આહીરે … Read more

14 વર્ષની દીકરી બિલ્ડિંગના અઢારમાં માળેથી નીચે પટકાઈ, નાળિયેરની જેમ ફાટી ગયું માથું અને થયું કમ કમાટી ભર્યું મોત

ઘણી વખત એવા સીસીટીવી ફૂટેજ સામે આવતા હોય છે ને જોઈને કાળજુ ધ્રુજી જાય. કેટલાક સીસીટીવી તો એવા હોય છે જેને કાચા પોચા મનના લોકો જોઈ પણ ન શકે. આવી જ ઘટના તાજેતરમાં સામે આવી છે. અહીં એક સોસાયટીના સીસીટીવી સામે આવ્યા છે જેમાં 14 વર્ષની દીકરી બિલ્ડીંગના 18 માં માળેથી નીચે ફટકાય છે. નીચે … Read more

મોગલ માતાના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં ધનની થશે વર્ષા

મેષ – પેપરમાં સફળતા મળશે અને અવરોધો દૂર થશે. હાથમાં લીધેલા કામ સમયસર પૂર્ણ થશે પરંતુ મહેનત વધારે કરવી પડશે. ભાગ્ય સાથ નહીં આપે તેથી મહેનત વધારે કરવી. વૃષભ – સંબંધોમાં સુધારો થશે. મનને શાંતિ મળશે. માતા પિતા ના આશીર્વાદ લેવાથી કાર્યમાં સફળતા થશે. આ સમયે વિવાદ કરવાથી બચવું. દિનચર્યા માં ફેરફાર થઈ શકે છે … Read more

નાની ઉંમરે લગ્ન અને પછી છૂટાછેડા… અનેક સમસ્યાઓ વેઠીને આ દીકરીએ કરી મહેનત, હવે વન રક્ષક ની પરીક્ષા પાસ કરીને ચોંકાવી દીધા બધાને

ગુજરાતીમાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. એટલે કે જે વ્યક્તિ હાર્યા વિના સતત મહેનત કરે તેને સફળતા ચોક્કસથી મળે છે. આ સફળતા એવી હોય છે જે તેના જીવનના સંઘર્ષ ને પણ ભુલાવી દે. જીવનમાં તકલીફો તો બધાને આવે પરંતુ જ્યારે લોકો આ તકલીફમાંથી બહાર આવવાનું નક્કી કરી લે તો … Read more

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ બોટાદ વળાવેલી દીકરીના ઘરે જઈને નિભાવી પિતાની ફરજ, ફોટા જોઈને તમે પણ કહેશો વાહ વાહ

સુરતના ઉદ્યોગપતિ અને પીપી સવાણી ગ્રુપના સંસ્થાપક મહેશ સવાણી હજારો દીકરીઓના પાલક પિતા છે. મહેશ સવાણી એ અત્યાર સુધીમાં હજારો દીકરીઓના લગ્ન કરાવ્યા છે. તેઓ દીકરીઓના ફક્ત લગ્ન કરાવે છે તેવું નથી પરંતુ સાસરે વડાવેલી દીકરી માટે પિતા તરીકેની બધી ફરજ પણ નિભાવે છે. તેમના આ સત્કાર્યો માટે તેમને અલગ અલગ એવોર્ડ પણ આપવામાં આવ્યા … Read more

સ્મૃતિ ઈરાનીએ જમાઈના સ્વાગતમાં વગાડ્યો શંખ, સ્મૃતિ ઈરાની ની દીકરી ના ભવ્ય લગ્નની જુઓ તસવીરો

એક સમયની ટીવીની સુપર સ્ટાર અને હવે સફળ રાજકારણી તરીકે કાર્યરત સ્મૃતિ ઈરાની ની દીકરી શનેલ ઈરાની ના લગ્ન થયા છે. શનેલ ના લગ્ન અર્જુન બલ્લા સાથે થયા છે. બંનેના લગ્ન રાજસ્થાનના નાગોરમાં આવેલા ખીરસર ફોટ માં કરવામાં આવ્યા. લગ્ન બાદ શનેલ અને અર્જુન ની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને સૌથી વધુ … Read more

શિવરાત્રીમાં કાર્યક્રમ માટે દેવાયત ખવડે 25 દિવસના જામીનની કરી અરજી..

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ વખતે ચર્ચા તેમના કાર્યક્રમ અને સફળતાને નહીં પરંતુ તેમની સાથે જોડાયેલા વિવાદની છે. ડિસેમ્બર મહિનામાં દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને રાજકોટના મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારથી તેઓ જેલ ભોગવી રહ્યા છે. તેવામાં ફરી એકવાર દેવાયત ખવડને લઈને … Read more

સમાજમાં જાગૃતતા આવે તે માટે પાટીદાર યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં લખાવ્યું અનોખું લખાણ… તસવીરો જોઈને તમે પણ કરશો વખાણ

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર રોજ લગ્ન સંબંધિત તસવીરો અને વિડિયો વાયરલ થતા હોય છે. તેનું કારણ છે કે લોકો પોતાના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. તેવામાં હાલ એક લગ્નની કંકોત્રી ચર્ચાનો વિષય બની છે. આ લગ્નની કંકોત્રીમાં સમાજને ખાસ મેસેજ આપવામાં આવ્યા છે. … Read more

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના વતનને આપી વધુ એક ભેટ, લોકો કરી રહ્યા છે ભરપૂર વખાણ

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પોતાના સત્કાર્યોના કારણે સતત ચર્ચામાં રહે છે. ઉદ્યોગ જગતમાં સફળતાના કારણે નામના મેળવવાની સાથે તેઓ હંમેશાં લોકોની મદદ માટે પણ આગળ રહે છે. આજ કારણ છે કે તેમની પ્રખ્યાતી દિવસે ને દિવસે વધી રહી છે. ગોવિંદભાઈ ધોળકિયા હાલ સુરતના છે પરંતુ તેઓ મૂડ અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની … Read more