સુરતમાં સર્જાયા એવા દ્રશ્યો કે જોનારનું કાળજુ કંપી જાય, મહિલાએ રસ્તા વચ્ચે ઊભા રહી ત્રણ મહિનાનું ભ્રુણ કાઢીને રસ્તા પર ફેંક્યું

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અહીં એક એવી ઘટના બની છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ ઘટના એટલી ભયંકર છે કે કાચા પોચા મનના વ્યક્તિ તો જોઈને પણ ડરી જાય. આજ સુધી તમે નવજાત બાળકોને તરછોડી દેવાની તો ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. આવા કામ લોકો રાતના અંધારામાં કે … Read more

રાજકોટનો આ પરિવાર વહાલુડીના વિવાહ કાર્યક્રમમાં દીકરીઓને આપશે આટલા તોલા સોનું

ગુજરાતમાં ઘણા ઉદ્યોગપતિ એવા છે જે બિઝનેસ કરવાની સાથે સમાજમાં સેવાના કાર્યો પણ કરતા હોય છે. આવા જ એક બિઝનેસમેન છે શિવલાલભાઈ આદ્રોજા. તેઓ રાજકોટના છે અને તાજેતરમાં જ વહાલુણીના વિવાહ કાર્યક્રમમાં દાતા બન્યા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અત્યાર સુધીમાં ચાર વખત આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન થયું હતું. વર્ષ 2012માં પણ આ લગ્ન … Read more

નાના ભાઈનું મૃત્યુ થઈ જતા તેની પત્નીને પિયર મોકલાવી દેવાને બદલે જેઠ જેઠાણી માતા પિતા બન્યા અને દેરાણી ના કરાવ્યા લગન

જ્યારે અણધારી ઘટનામાં નાની ઉંમરમાં જ પતિનું મૃત્યુ થઈ જાય તો સામાન્ય રીતે તેની પત્નીને સાસરામાં રહેવું મુશ્કેલ થઈ જાય છે અને મોટાભાગના કિસ્સામાં તેને પિયર મોકલી દેવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં ઘરના દીકરાનું મોત થઈ ગયું તો સાસરાવાળા લોકોએ તેની પત્નીને દીકરીની જેમ અપનાવી અને તેના ફરીથી … Read more

અત્યાર સુધીનું સૌથી મોંઘુ મામેરુ… 51 લાખ રોકડા 25 તોલા સોનુ અને એક કિલો ચાંદી જોઈને લોકો રહી ગયા દંગ

હાલ લગ્ન સરા ચાલી રહી છે ત્યારે રોજેરોજ સોશિયલ મીડિયા પર લગ્નના અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. આપણે ત્યાં લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે અને તેમાં વિવિધ રીત રિવાજ પણ પુરા કરવામાં આવે છે. આવા જ એક રિવાજમાંથી એક છે મામેરુ ભરવાની વિધિ. આ વિધિ દરમિયાન મામા પોતાના ભાણેજ માટે મામેરુ લઈને … Read more

ગાયક કલાકાર ગમન ભુવાજી ની પરિવાર સાથેની તસવીરો થઈ વાયરલ, પરિવાર સાથે આ રીતે જીવન કરે છે પસાર

ગુજરાતના જાણીતા એવા ગાયક કલાકારો માંથી એક છે ગમન સાંથલ જેને ગમન ભુવાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતૃ ગુજરાતમાં જ નહીં પરંતુ ગમન ભુવાજી ની પ્રખ્યાતે દેશ-વિદેશમાં ફેલાયેલી છે અને તેના અવાજના ચાહકો હજારોની સંખ્યામાં છે. ખાસ કરીને કોલેજમાં જતા યુવાનોમાં તેમના ગીતોનો ભારે ક્રેશ જોવા મળે છે. તેમનો કાર્યક્રમ હોય તો તેને જોવા … Read more

પરીક્ષા પહેલા જ માતાની છત્રછાયા ગુમાવનાર રાજકોટની દીકરીએ સીએની પરીક્ષામાં રચી દીધો ઇતિહાસ… માતા પિતા ગુમાવનાર દીકરીએ પરિવારનું નામ કર્યું રોશન

જો મક્કમ નિર્ધાર સાથે સફળ થવા માટે મહેનત કરવામાં આવે તો સફળતા અચૂક મળે છે. જ્યારે મહેનત કરી હોય ત્યારે વ્યક્તિને કોઈ રોકી શકતું નથી. આ વાત રાજકોટની એક દીકરીએ સાબિત કરી બતાવી છે. આ દીકરીના જીવનમાં સીએની પરીક્ષા પહેલા જ કરુણતા સર્જાઈ હતી તેમ છતાં તેને હિંમત હારી નહીં અને સીએના ફાઉન્ડેશનમાં ઇતિહાસ રચી … Read more

માથા પર ઘઉં ઉગાડીને વર્ષોથી કરી રહ્યા છે કઠોર તપ, સોશિયલ મીડિયા પર વાયરલ થયા આ સંત

ભારતની ભૂમિ સંતો મહંતો ની ભૂમિ કહેવાય છે. અહીં સંતોનો વિશેષ સ્થાન સમાજમાં પણ છે. ભગવાનની આરાધના કરીને તેઓ પોતાનું જીવન પ્રસાર કરે છે. કેટલાક સંત કઠોર તપ કરીને પણ જીવન પસાર કરતા હોય છે. આજે તમને આવા જ એક સંત વિશે જણાવીએ જેણે પોતાના માથા ઉપર ઘઉં ઉગાડ્યા છે. દર વર્ષે શિયાળાની ઋતુ આવે … Read more

વલસાડમાં રસ્તા પર મળી આવ્યો તરછોડેલો દીકરો, માતા પિતા ન હતા પણ દીકરાનું ખૂલી ગયું નસીબ

રાજ્યમાં અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યાં બાળકના જન્મ પછી તેને છોડી દેવામાં આવે. પરંતુ મોટાભાગના કિસ્સામાં લોકો દીકરીનો જન્મ થાય તો તેને તરછોડી દેતા હોય છે પરંતુ તાજેતરમાં વલસાડમાંથી એક તરછોડ આવેલો દિકરો મળી આવ્યો હતો. વલસાડમાં રસ્તામાંથી એક દીકરો તરછોડેલી હાલતમાં મળી આવ્યો અને તેને અનાથ આશ્રમમાં મૂકી દેવામાં આવ્યો હતો. જન્મની … Read more

કેન્સર ના કારણે પોલીસ કોન્સ્ટેબલ નું નિધન થતાં સ્ટાફના લોકોએ 11લાખ ભેગા કરીને પરિવારને કરી આર્થિક મદદ

આપણી આસપાસ ઘણા એવા લોકો રહેતા હોય છે જે બીજાને મદદ કરવા માટે સતત આગળ રહે છે અને માનવતા મહેકાવે છે. આવા લોકો સતત એ વાત સાબિત કરે છે કે સેવા અને દાનથી મોટું કર્મ બીજું કંઈ નથી હોતું. સામાન્ય રીતે લોકો અંગદાન અંગદાન અને રક્તદાન કરતા હોય છે. આ દાન કરીને લોકો બીજાના જીવનમાં … Read more

પાંચ તોલા સોનું ખોવાઈ જતા યુવકે રાખી પગમાં ચપ્પલ ન પહેરવાની માનતા… માનતા રાખ્યા ના થોડા જ દિવસોમાં થયો ચમત્કાર

કચ્છના કબરાઉમાં માતા મોગલ નું મંદિર આવેલું છે. માતા મોગલ ના દર્શન કરવા આવતા ભક્તોને અહીં ઘણા ચમત્કારની અનુભૂતિ થઈ છે. ભક્તો પણ કહે છે કે માતા મોગલ ના પરચા અપરંપાર છે. માતા અહીં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે. ભક્તોના અશક્ય કામ પણ માતા પૂરા કરે છે. તાજેતરમાં એક દંપત્તિ પણ હાથમાં પાંચ તોલા … Read more