ડાયરામાં કમાભાઈ વિશે રાજભા ગઢવીએ કહી એવી વાત કે જેને સંભાળી થવા લાગી વાહ…. વાહ….

ગુજરાતી લોકો જ નહીં વિદેશમાં પણ લોકો ડાયરો ખુબ પસંદ કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કલાકારોને ખૂબ પસંદ કરવામાં આવે છે. અહીં કાર્યક્રમો પણ સૌથી વધુ થાય છે. અહીં ડાયરા માટે કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, માયાભાઈ આહીર, દેવાયત ખવડે પસંદ કરવામાં આવે છે. તેમની ઉપર નોટોનો વરસાદ પણ થતો હોય છે. જો કે હાલ તો … Read more

નવરાત્રીમાં થશે ભુક્કા બોલાવે તેવો વરસાદ, અંબાલાલ પટેલે કરી સૌથી મોટા વરસાદી સંકટની આગાહી

છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વરસાદ તોફાની બેટીંગ કરી રહ્યો છે. તેમ છતાં લોકોને બફારાથી રાહત મળતી નથી. તેવામાં મેઘરાજા નવરાત્રી સમયે દેખા દેશે કે કેમ તેની પણ ચર્ચા શરુ થઈ છે. વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ધમાકેદાર વરસાદ થવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ … Read more

વર્ષ 2023 માં થશે ભયંકર ઘટના, બાબા વેંગાએ કરેલી આ ભવિષ્યવાણીથી દુનિયાભરના લોકો છે ભયમાં

લોકો પોતાના ભવિષ્યમાં શું થવાનું છે તેનો અંદાજ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રની મદદ લેતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કરેલી કેટલીક ભવિષ્ય વાણી ઘણી વખત સાચી પણ સાબિત થતી હોય છે. આવી જ રીતે કરેલી બાબા વેંગાની ભવિષ્યવાણી અત્યાર સુધીમાં ઘણી વખત સાચી સાબિત થઈ છે. તેઓ બલગારીયા ના ફકીર હતા અને તેમને ભવિષ્ય વક્તા પણ કહેવામાં આવે … Read more

બે મિત્રો મળીને 300 જેટલા કૂતરાને કરાવે છે ભોજન, આ મિત્રોની કહાની છે પ્રેરણાદાયી

એક વ્યક્તિ બીજા વ્યક્તિની તો મદદ ઘણી વાર કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એવા હોય છે જે રસ્તે રજડતા અબોલ પશુઓની સેવા કરે. આવા જ બે વ્યક્તિ છે ડીસાના બે મિત્ર. આ બે મિત્રો રસ્તે રજડતા કૂતરાઓને ખવડાવવાની સેવા કરે છે. ડીસાના આ બે વેપારી મિત્રો અત્યાર સુધીમાં રોજ 300 જેટલા કૂતરાઓને ભોજન કરાવે … Read more

શરીરમાં હતી અસહ્ય પીળા અને માતા મોગલ ને કર્યા યાદ, પછી જે થયું તે છે જાણવા જેવું

માતા મોગલ કળિયુગમાં પણ હાજરા હજૂર દેવી છે. જે પણ ભક્તો તેમને સાચા દિલથી યાદ કરે છે તેમની ઈચ્છા અચૂક પૂરી થાય છે. ભક્તો પણ પોતાની ઈચ્છા પૂરી થાય એટલે તુરંત જ માતાના દર્શન કરવા પહોંચી જાય છે. ઘણા લોકો તો મોગલ ધામમાં હજારો રૂપિયા લઈને આવે છે પરંતુ મોગલ ધામ એવી જગ્યા છે જ્યાં … Read more

આ આચાર્ય પોતાની શાળા માટે લાવ્યા 42 લાખનું દાન, જાણો કારણ

તાજેતરમાં જ શિક્ષક દિવસની ઉજવણી થઈ તે સમયે વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને યાદ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. ત્યારે આજે તમને એક એવા શિક્ષક વિશે જણાવીએ જેણે પોતાના વિદ્યાર્થીઓ અને શાળા માટે અનોખું કામ કર્યું છે. આ મહિલા શિક્ષક છે થલતેજની એક શાળાના આચાર્ય. તેઓ છેલ્લા દસ વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમની આ ફરજ … Read more

મેળામાં પોતાના બાળકને ટોય ટ્રેનમાં બેસાડતા પહેલા 100 વખત વિચાર કરજો, જાણો ભાવનગરમાં બનેલી આ દર્દના ઘટના વિશે

મેળા અને એમ્યુઝમેન્ટ પાર્કમાં વિવિધ પ્રકારની રાઇડ્સ લગાડવામાં આવે છે. જેમાં બાળકો બેસી અને મજા માણતા હોય છે. આ રાઈટ્સ આનંદ તો આપે છે પરંતુ તે પણ જરૂરી હોય છે કે તેમાં સુરક્ષાની બરાબર ચકાસણી કરવામાં આવે. જો તેમાં સુરક્ષાની ખામી હોય તો ભયંકર દુર્ઘટના સર્જાઈ શકે છે. આ વાતનું ઉદાહરણ તાજેતરમાં ભાવનગરમાં જોવા મળ્યું … Read more

મરતોલી માં હાજરાહજૂર બિરાજે છે માતા ચેહર, જાણો તેનો ઇતિહાસ

મહેસાણા થી 21 કિલોમીટર દૂર ચેહર માતાનું મરતોલી ધામ આવેલું છે. અહીં ચેહર માતા હાજરાહજૂર બિરાજે છે અને તેના ભક્તો દેશ-વિદેશમાં છે. આ ગામમાં એક ઝાડની નીચે 900 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયા હતા. માન્યતા છે કે 900 વર્ષ પહેલા એક રાજપુત દરબાર ની પ્રાર્થના સાંભળીને માતાજીએ દીકરી તરીકે તેમના કુળમાં જન્મ લીધો. ચેહર માતાજી … Read more

જાણો કોણ છે કમાભાઈ ? અને ડાયરામાંથી મળતા પૈસાનું શું કરે છે આ કલાકાર

ડાયરાની રમઝટ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ જામે છે. ખાસ કરીને ગુજરાતના કેટલાક જાણીતા કલાકારો વિદેશમાં પણ ડાયરાના પ્રોગ્રામ કરવા જતા હોય છે. જેમાં સૌથી વધુ પ્રખ્યાત કિર્તીદાન ગઢવી નો ડાયરો હોય છે. કિર્તીદાન ગઢવી ના ડાયરાની શાન કમાભાઈ પણ છે. કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી પ્રખ્યાત થયેલા દિવ્યાંગ વ્યક્તિ કમાભાઈ … Read more

નાના બાળકોને રમવા માટે એકલા છોડી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો…

નાના બાળકોને જ્યારે રમવા માટે એકલા છોડી દેવામાં આવે છે ત્યારે ઘણી વખત તેઓ એવા કામ કરી બેસે છે જેના કારણે માતા-પિતાને જીવનભર પસ્તાવું પડે. માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના તાજેતરમાં સુરતના ગણેશ નગર સોસાયટીમાં બની. અહીં પ્રવીણભાઈ પાટીલ પોતાના પરિવાર સાથે રહે છે. તેમને સરકારમાં પાંચ વર્ષની દીકરી જાગૃતિ છે જે સિનિયર કેજી … Read more