પતિ બંને પગે છે લાચાર, પત્ની ઘરે ઘરમાં કામ કરીને ત્યાંથી માંગેલું ભોજન કરી દિવસો કરે છે પસાર…
દરેકને તેના જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો જ પડે છે. જોકે કેટલાક લોકો એવા હોય છે જેવો નાની મોટી સમસ્યામાં પણ ભગવાનને ફરિયાદ કરવા લાગે છે. તેની સામે અનેક લોકો એવી રીતે જીવન જીવી રહ્યા છે જેને જોઈને લાગે કે ભગવાને આપણને ઘણું આપ્યું છે. કદાચ ભગવાને આપણને એટલું આપ્યું છે કે આપણે આવા … Read more