અનિલ અંબાણીના નાના દીકરાએ ચૂપચાપ કરી લીધી સગાઈ… તસવીરો વાયરલ થઈ ત્યારે થયો મોટો ખુલાસો
અંબાણી પરિવારમાં તાજેતરમાં જ ભવ્ય રીતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ કરવામાં આવી. અંબાણી પરિવારમાં કોઈ પણ કાર્યક્રમ હોય તેની ઉજવણી અદભુત રીતે અને ભવ્યતાથી કરવામાં આવે છે. નાનામાં નાના કાર્યક્રમમાં પણ બોલીવુડની હસ્તીઓ પણ જોડાતી હોય છે. પરંતુ તાજેતરમાં જ એક પ્રસંગ એવો ઉજવાયો છે ગુપ્ત રીતે કરવામાં આવ્યો અનિલ અંબાણી અને ટીના … Read more