એક દિવસ માતાને બાળકના મોઢામાં દેખાયું કાણું… ડોક્ટર પાસે ગઈ તો જાણવા મળી આવી વાત

એક માતા માટે તેનું બાળક તેની દુનિયા હોય છે. બાળકનો જન્મ થાય પછી માતાનો બધો જ સમય બાળકને ઉછેરવા માટે અને તેની સાર સંભાળ રાખવા માટે થાય છે. દરેક માતા ઈચ્છે છે કે તેના સંતાનને ક્યારેય કોઈ તકલીફ ન પડે તેના માટે તે સંતાનનું ખાસ ધ્યાન રાખે છે. જોકે આવી સ્થિતિમાં કેટલીક ઘટનાઓ એવી પણ … Read more

મહિલા સારવાર માટે થઈ હતી હોસ્પિટલમાં દાખલ, પણ ભાન આવ્યું ત્યારે ખબર પડી કે કાઢી લેવામાં આવી છે કિડની

જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો તેને સારવારની જરૂર પડે છે. ઘણી વખત બીમારી એવી હોય છે કે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે. લોકો ડોક્ટર પર વિશ્વાસ રાખીને સારવાર માટે દાખલ થતા હોય છે. પરંતુ ઘણી વખત હોસ્પિટલમાં દર્દી સાથે એવી ઘટના બને છે કે જેના કારણે ડોક્ટર અને દર્દી વચ્ચે ના વિશ્વાસનો … Read more

ચાર ભાઈએ ભેગા થઈને ભાણેજ ના લગ્નમાં કર્યું લાખેણુ મામેરુ… 51 લાખ રોકડા અને 25 તોલા સોનું જોઈને ફાટી ગઈ સૌની આંખો

કોઈપણ ઘરમાં લગ્નનો અવસર હોય તો તેને ધામધૂમથી કરવામાં આવે છે. લગ્નના કેટલાય દિવસો પહેલાથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એક પછી એક પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. આ ચર્ચા ભાણેજ ના લગ્નમાં મામાએ કરેલા મામેરાની થઈ રહી છે. તાજેતરમાં એક અનોખા લગ્ન થયા … Read more

ક્રેન પણ હલાવી નથી શકતી શિવજીના આ ત્રિશુલને પણ જો કોઈ શિવજીનો ભક્ત હોય તો સરળતાથી ઉપાડી શકે છે ત્રિશૂળ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર નામની પ્રાચીન જગ્યા આવેલી છે જ્યાં એક ચમત્કારિક ત્રિશૂળ આવેલું છે. સ્કંદપુરાણ અનુસાર અહીં માતા પાર્વતી શિવજીની સાથે હંમેશા રહે છે. તેમની ઉપસ્થિતિનું પ્રતીક આ ત્રિશૂળ છે. આ ત્રિશૂળમાં માતા પાર્વતી અને મહાદેવ સાક્ષાત બિરાજે છે. માન્યતા એવી પણ છે કે આ એ જ જગ્યા છે જ્યાં શિવજીએ ત્રીજી આંખ ખોલીને … Read more

દુઃખ દૂર કરવાના નામે ભુવાએ પરણીતા સાથે બાંધ્યા સંબંધ… આ ઘટના પછી આવ્યો તેનો કરુણ અંજાર

દુઃખ દૂર કરવાના નામે ઘણા ધુતારા લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગરના કોડવાડા ગામમાંથી સામે આવી છે. અહીં એક પરણેતાને દુઃખ દૂર કરવાના નામે એક ભુવા એ ફસાવી લીધી અને પછી તેની સાથે અનૈતિક સંબંધો બાંધ્યા. ત્યાર પછી ભુવો વારંવાર સંબંધ માટે પરણીતાને બળજબરી કરવા લાગ્યો તેના કારણે પરણીતા એ … Read more

મિલકત માટે પટેલ પરિવારમાં પરિવારના જ લોકોએ બાપ અને દીકરાનો લીધો જીવ… પહેલા પિતા અને સાત વર્ષ પછી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

પરિવારમાં મિલકત માટે ઝઘડા થાય તેવી વાત તો તમે ઘણી વખત સાંભળી હશે પરંતુ મિલકત માટે પરિવારમાંથી જ બે લોકોના મોત કરી નાખવામાં આવે તેવી ઘટના તમે આજ સુધી નહીં સાંભળી હોય. તાજેતરમાં જ ગુજરાતના કડી તાલુકા માંથી આવી ઘટના સામે આવી જા એક પિતા અને દીકરાનો જીવ મિલકત માટે પરિવારના લોકોએ જ લઈ લીધો. … Read more

સુરતમાં બની અનોખી ઘટના, 44 વર્ષીય મહિલા નું પેટ ફૂલી જતા કરવામાં આવ્યું ઓપરેશન અને પેટમાંથી જે નીકળ્યું તે જોઈને ડોક્ટર પણ ધ્રુજી ગયા

સુરત શહેરમાં એક ખૂબ જ વિચિત્ર ઘરના બની છે. અહીં હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ મહિલાના પેટમાંથી એવી વસ્તુ નીકળી કે જેને જોઈને ડોક્ટરોની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. સુરતની 44 વર્ષીય મહિલા ને તકલીફ હતી કે તેનું પેટ દિવસે ને દિવસે ફૂલી રહ્યું હતું. શરૂઆતમાં તો તેને અને પરિવારના લોકોને પણ ખબર ન પડી કે … Read more

આ ગુજરાતી વ્યક્તિએ પોતાના બંગલામાં રાખી છે ગાયો.. ગાયને પણ આપે છે એ દરેક સુવિધા જે પોતે માણે છે ઘરમાં

ભારત દેશમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે કારણ કે ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતા નો વાસ હોય છે. પ્રાચીન પરંપરા અનુસાર ગાયને ઘરમાં બનતી પહેલી રોટલી ખવડાવવાની પરંપરા છે. આપણે ત્યાં ગાયની પૂજા નાના બાળકો પણ કરવાનું સમજતા હોય છે. ઘણા લોકો ગાયની સેવા કરવા માટે ગૌશાળામાં પણ જાય છે પરંતુ કેટલાક ગાય પ્રેમી લોકો … Read more

મોગલ મા ની માનતા રાખ્યાના દસ જ દિવસમાં મળી ગયું 11 તોલા સોનું

માતા મોગલ ના પરચા વિશે આજ સુધી તમે ઘણી વખત જાણ્યું હશે જ્યારે પણ લોકોની ઈચ્છા પૂરી થાય છે તો તેઓ માતાના દરબારમાં દોડી જાય છે અને પોતાની માનતા પૂરી કરે છે. આજ સુધીમાં લાખો ભક્તોની ઈચ્છા માતા મોગલ એ પૂરી કરી હશે માતા મોગલ ના ભક્તો સમગ્ર દેશની સાથે સાથે વિદેશમાં પણ જોવા મળે … Read more

માનતા પૂરી થતાં યુવક સુતા સુતા પાવાગઢના હજારો પગથિયાં ચડ્યો.. અન્ય ભક્તો પણ કહી ઉઠ્યા ધન્ય છે યુવકની ભક્તિ

જ્યારે પણ જીવનમાં સંકટ આવે ત્યારે સૌથી પહેલા ભગવાન જ યાદ આવે. ભગવાનનું નામ લેવાની સાથે જ લોકોના કામ થઈ જતા હોય છે તેવામાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે લોકો માનતા રાખતા હોય છે. ઘણા લોકો જીવનની કઠોર સમસ્યાને દૂર કરવા માટે માત્ર પણ કઠોર લેતા હોય છે. આવી જ એક કઠોર માનતા પૂરી કરવા માટે … Read more