શાળામાં 115 વર્ષથી બંધ રૂમનો દરવાજો ખુલતા જ જે દ્રશ્ય જોવા મળ્યું તેને જોઈને લોકોના ઉડી ગયા હોશ

રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં 115 વર્ષથી જૂની મહારાણા સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં એક રૂમ હતો જેને વર્ષોથી તાળું મારીને રાખવામાં આવ્યો હતો. વર્ષોથી આ બંધ રૂમને કોઈએ ખોલવાની હિંમત પણ કરી નહીં. પરંતુ તાજેતરમાં જ આ રૂમને જ્યારે ખોલવામાં આવ્યો હતો તેની અંદરનું દ્રશ્ય જોઈને શિક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા. 115 વર્ષથી બંધ રૂમનો દરવાજો … Read more

ઘર ચલાવવા હાઇવે પર શરૂ કરી પંચર રિપેરની દુકાન, મળો નૈનીતાલના આયર્ન લેડી ને

સામાન્ય રીતે મહિલાઓને તમે ઓફિસમાં પુરુષોની સાથે કામ કરતી જોઈ હશે. પરંતુ કેટલાક કામ એવા છે જે કરતા મહિલા જોવા મળે તો ખૂબ જ આશ્ચર્ય થાય છે. જેમકે વાહનના ટાયરના પંચર સાધવાનું કામ જો કોઈ મહિલા કરતી હોય તો તે નવાઈની વાત લાગે છે. કારણ કે આ કામ ખૂબ જ મહેનતનું હોય છે તેથી પુરુષો … Read more

ગરીબ બાળકોને મફતમાં કોમ્પ્યુટર શીખવાડી તેમનું ભવિષ્ય સુધારવાનું કામ કરે છે આ સંસ્થા, 1300 થી વધુ બાળકો લઈ ચૂક્યા છે લાભ

આજનો સમય ડિજિટલ યુગ કહેવાય છે. આજે દરેક વસ્તુ કોમ્પ્યુટરાઇઝ થવા લાગી છે. તેવામાં જો કોઈ વ્યક્તિને કોમ્પ્યુટર ન આવડતું હોય તો તેના માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. અભ્યાસની સાથે બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તે પણ જરૂરી થઈ ગયું છે. આ વાતને ધ્યાનમાં રાખીને એક સંસ્થા ખૂબ જ ઉમદા કામ કરી રહી છે. ગરીબ … Read more

ભાજપના સહકારી જૂથમાં આંતરિક વિખવાદ, વિધાનસભાની ચૂંટણી પહેલા થઈ શકે છે ખરાખરીનો ખેલ

રાજકોટ જિલ્લાના સહકારી રાજકારણમાં ભાજપનો આંતરિક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યો. જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેનની ચૂંટણીમાં મોટો ઘટસ્પોટ થતા થતા રહી ગયો. નિર્ધારિત ચેરમેન નિયુક્ત થઈ જતા હાલ તો મામલો ઠંડો પડ્યો છે પરંતુ આવનારા દિવસોમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા જોવા મળી શકે છે. સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પણ ઉમેદવારો ભાજપ હાઇકમાન દ્વારા પસંદ … Read more

હાથ વિનાનું આ બાળક કેવી રીતે કરે છે ભોજન તેનો વીડિયો જોઈને તમારું દિલ પણ રડી પડશે

ભગવાને આપણા શરીરને પરફેક્ટ બનાવ્યું છે. આપણી જરૂરિયાતો પૂરી કરી શકાય તે માટે હાથ પગ આંખ નાક કાન જેવા અંગો આપ્યા છે. જો આપણા આ અંગોમાંથી કોઈ એક અંગમાં પણ ખોટ સર્જાય તો હાલત ખરાબ થઈ જાય છે. તેવામાં એવા ઘણા લોકો હોય છે જેમને આ અંગોની ખામી હોય અને તે ખામી સાથે તેમણે જીવન … Read more

વૃદ્ધ માતા ની ઈચ્છા પૂરી કરવા કિર્તીદાન ગઢવીએ આપ્યું મોટું વચન… જાણો શું છે સમગ્ર ઘટના

ગુજરાતના જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી ની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ વધારે છે. કિર્તીદાન ગઢવી પોતાના શો માટે વિદેશ પ્રવાસ કરતા રહે છે. તેઓ જ્યાં પણ પ્રોગ્રામ કરે છે ત્યાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. કિર્તીદાન ગઢવી ઉત્તમ કલાકારની સાથે દિલદાર વ્યક્તિ પણ છે. તેઓ સમાજ સેવાના કાર્યોમાં પણ … Read more

૮૦ વર્ષ સુધી ભોજન કે પાણી વિના જીવિત રહ્યા ચુંદડીવાળા માતા, ડિસ્કવરી ના ડોક્ટરો પણ જાણી ન શક્યા રહસ્ય

કોઈપણ વ્યક્તિ અનાજ કે પાણી વિના જીવિત ન રહી શકે. થોડા દિવસ ઉપવાસ પણ કરવામાં આવે તો શરીરમાં નબળાઈ આવી જાય છે. તેવામાં તમે કલ્પના પણ ન કરી શકો કે વર્ષો સુધી કોઈ વ્યક્તિ પાણી પીધા વિના કે ભોજન લીધા વિના રહી શકે. પરંતુ આવું ગુજરાતમાં થઈ ચૂક્યું છે. અહીં 80 વર્ષ સુધી ચુંદડીવાળા માતા … Read more

દાનવીર હોવા છતાં કર્ણને કયા દોષની મળી સજા શ્રીકૃષ્ણએ જણાવ્યું તેના અંતિમ સમયે સત્ય…

મૃત્યુના કિનારે ઉભેલા કરણાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે તેણે જીવનમાં કોઈ ખરાબ કાર્ય કર્યું નથી છતાં તેની સાથે શા માટે આવું થયું ? શા માટે જન્મની સાથે જ તેની માતાએ ત્યાંથી દીધો અને ત્યાર પછી જીવનમાં તેને સતત સંઘર્ષ કરવો પડ્યો. કર્ણ એ શ્રીકૃષ્ણને કહ્યું કે તે ક્ષત્રિય પુત્ર ન હતો તેથી દ્રોણાચાર્યએ તેને શિક્ષાના … Read more

ડાયરાના કાર્યક્રમના ફેમસ કમાભાઈ જેટલા રૂપિયા મળે છે તે બધા કરે છે અહીં દાન….

આપણા ગુજરાતી કલાકારો દેશ-વિદેશમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યા છે. ખાસ કરીને કિર્તીદાન ગઢવી ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય થઈ રહ્યા છે. તેમની નામના દિવસે અને દિવસે બધી રહી છે. કિર્તીદાન ગઢવી ના ડાયરા માંથી પ્રખ્યાત થયેલા કમાભાઈ આજે કોઈ ઓળખાણ ના મોહતાજ નથી. કમાભાઈને ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી લોકોની સમક્ષ લાવ્યા. આજે કમાભાઈ ખૂબ … Read more

હવાઈ મુસાફરી કરતા યુવકના પેટમાંથી નીકળી 85 કેપ્સુલ, કેપ્સુલમાંથી જે નીકળ્યું તે જોઈને ડોક્ટરને પણ આવી ગયા ચક્કર

વિદેશમાંથી ભારતમાં ડ્રગ્સ જેવી મુસેલી વસ્તુઓ ઘુસાડવા માટે દાણચોરીનું ષડયંત્ર ચાલતું હોય છે. ભારતમાં આ પ્રકારના દ્રવ્યો ઘૂસે નહીં તે માટે કસ્ટમ વિભાગ એરપોર્ટ ઉપર ખૂબ જ સતર્ક રહે છે. એરપોર્ટ ઉપર ઘણી વખત કસ્ટમ વિભાગ ડ્રગ્સના મોટા કંસાઇનમેન્ટ જપ્ત કરે છે. જોકે કસ્ટમ વિભાગના ચેકિંગ વિશે જાણતા લોકો ડ્રગ્સને અલગ અલગ રીતે ઘુસાડવાનો પ્રયત્ન … Read more