મહિલાએ બિલ્ડીંગના ચોથા માળેથી લગાવી મોતની છલાંગ… સુસાઇડ નોટ માં લખ્યા પોલીસકર્મીઓના નામ

પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે પરંતુ અમરેલીના ગોકુલધામ અપાર્ટમેન્ટમાં રહેતી મહિલા માટે પોલીસ મોતનું કારણ બની. અહીં અપાર્ટમેન્ટના ચોથા માળેથી એક મહિલાએ પડતું મૂકીને આપઘાત કરી લીધો. આ ઘટનામાં પોલીસ ગરમી હોય જ્યારે મૃતક મહિલાના ઘરે તપાસ કરી તો એક સુસાઇડ નોટ મળી આવી હતી. સૌના આશ્ચર્ય વચ્ચે સુસાઇડ નોટમાં એક પોલીસ કરમી સહિત … Read more

મેલડી માતાજીના મંદિર બહાર સૂતો હતો યુવાન, સવારે લોકોએ જે દ્રશ્ય જોયું તેને જોઈને રૂવાડા થઈ ગયા ઉભા

ઘણી વખત અચાનક જ એવા દ્રશ્ય નજરની સામે આવી જાય છે જેને જોઈને રૂંવાડા ઊભા થઈ જાય. કાચા પોચા મનના લોકો તો આવા દ્રશ્યો જોઈ લે તો તેમને પરસેવો છૂટી જાય છે. આવા દ્રશ્યો ત્યારે સર્જાય છે જ્યારે રહસ્યમય સ્થિતિમાં કોઈ વ્યક્તિનું મોત થાય. ઘણી વખત લોકો રહસ્યમય રીતે અવસાન પામે છે. સવારે એકદમ સાચા … Read more

ત્રણ વર્ષના દીકરાને સાથે રાખીને કેનાલમાં કદી આત્મહત્યા કરવાની જ હતી મહિલા કે થયો ચમત્કાર…

જ્યારે જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે છે ત્યારે ઘણી વખત લોકો હતાશ થઈ જાય છે. આવા સમયે તેમને કોઈ ઉપાય દેખાતું નથી અને તેઓ એવું પગલું ભરી લેતા હોય છે જેને જાણીને કાળજુ કંપી જાય. જ્યારે લોકોને લાગે કે જીવનમાં હવે કોઈ ઉપાય બાકી બચ્યો નથી ત્યારે તેઓ જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કરી … Read more

કાચબાની આવી રીંગ ધારણ કરવાથી ઘરમાં રહે છે ધનના ભંડાર ભરેલા, જાણો કેવી રીતે કરવી તેને ધારણ

કાચબા ની રીંગ નું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. તમે એવા અનેક લોકો જોયા હશે જેમના હાથમાં કાચબાની વીંટી હોય. આ વીટી ધારણ કરવા પાછળ વાસ્તુશાસ્ત્ર નું કારણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વીટી ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે. તેથી લોકો વર્તમાન સમયમાં કાચબાની વીંટી પહેરવાનું વધારે પસંદ કરે છે. નિષ્ણાતો જણાવે છે કે … Read more

જલારામ બાપાની જય…. આવું તમે પણ કહેશો આ વાત જાણીને

રાજકોટ શહેરથી 52 કિલોમીટર દૂર વીરપુર આવેલું છે. વિરપુર એક નાનકડું ગામ છે પરંતુ દુનિયાભરમાં તે જલારામ બાપા ની ભૂમિ તરીકે પ્રખ્યાત છે. અહીં જલારામ બાપાના દર્શન કરવા માટે દેશ-વિદેશથી ભક્તો દોડી આવે છે. વર્ષે કરોડોની સંખ્યામાં ભાવિક મંદિરની મુલાકાત લેતા હોય છે. મંદિરની કેટલીક એવી વાતો છે જેનાથી આજ સુધી લગભગ લોકો અજાણ છે. … Read more

સ્નાયુના દુખાવાની અસહ્ય પીડાથી પરેશાન વ્યક્તિએ જ્યારે રાખી મોગલમાની માતા ત્યારે થયો ચમત્કાર

કચ્છ ખાતે કબરાઉમાં મોગલ ધામ આવેલું છે. આ જગ્યા ખૂબ જ ચમત્કારી છે અને અહીં વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે. અહીં આવી માતાના દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. અહીં માતાની ગાદી મણીધર બાપુ સંભાળે છે. માતા મોગલ ના … Read more

બહેનના પતિ ગંભીર રીતે હતા બીમાર, માતા મોગલ ની માનતા રાખવાથી થયો આવો ચમત્કાર

જે વ્યક્તિ એકવાર માતા મોગલના દર્શન કરી લે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. માતા મોગલ ની માનતા રાખવાથી અત્યાર સુધીમાં એવા ચમત્કાર થયા છે જેના પછી ભક્તોનો વિશ્વાસ કાયમ માટે માતા મોગલ માં બંધાઈ જાય છે. ભક્તો માતા મોગલનાથ મંદિરે દર્શન કરવા દુઃખી મનથી આવે છે પરંતુ પરત ફરે છે ત્યારે તેમના દુઃખ … Read more

અહીં બિરાજતા મોગલમાના દર્શન કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી

આજના સમયમાં પણ માતા મોગલ અસ્તિત્વમાં છે. તેનો પુરાવો છે કે જ્યારે તેના ભક્તો સંકટમાં હોય ત્યારે માતા તેમનો પરચો બતાવે છે અને ભક્તોના સંકટ માતા ને યાદ કરવાથી જ દૂર થઈ જાય છે. આજ કારણ છે કે કચ્છ ખાતે આવેલા કબરાઉ ધામમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઊમટી પડે છે. માતા મોગલ નો સાક્ષાત્કાર … Read more

મુંબઈની આ મહિલાની માનતાને 101 ગણી સ્વીકારી માતા મોગલે, પતિ સાથે કબરાઉ ધામ પહોંચી માનતા પૂરી કરવા

કળિયુગમાં પણ માતા મોગલ હાજરાહજૂર છે. તેમનું નામ માત્ર લેવાથી પણ ભક્તોના દુઃખ દૂર થવા લાગે છે. આજ કારણ છે કે માતાના ભક્તોની સંખ્યા લાખોમાં છે. માતાના પરચા દેશ-વિદેશ સુધી લોકોને મળી ચૂક્યા છે. કચ્છના કબરાઉ ધામ ખાતે એવા ભક્તો પણ આવેલા છે જેમને 60 વર્ષ પછી પણ સંતાન સુખ પ્રાપ્ત થયું હોય. તાજેતરમાં જ … Read more

વલસાડનું ભીડભંજન હનુમાન મંદિર છે ખૂબ જ ખાસ, છેલ્લા 22 વર્ષથી ગરીબ દર્દીઓ માટે ચાલે છે આ અનોખી સેવા…

આ દુનિયામાં સૌથી મોટું દાન અન્નદાન છે. ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે. જ્યારે પણ કોઈ ભૂખ્યો વ્યક્તિ મળે તો તેની આંતરડી ઠારવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આજે તમને આવું જ પુણ્ય કાર્ય કરતી એક અનોખી જગ્યા વિશે જાણકારી આપીએ. આ જગ્યા અન્ય કોઈ નહીં પરંતુ હનુમાન દાદા નું મંદિર … Read more