આ મંદિરમાં દેખાયા માતાજીના કંકુ પગલા, મંદિરમાં ઉમટી પડ્યા ભક્તો દર્શન માટે… જુઓ તમે પણ તસવીરો

ડભોઇ તાલુકામાં આવેલા વેરાઈ માતાના મંદિરે એક અનોખો ચમત્કાર જોવા મળ્યો. આ ચમત્કારના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિરે ઉમટી પડ્યા હતા. અહીં આવેલા વેરાઈ માતાના મંદિરે સવારના સમયે કંકુ પગલા દેખાયા હતા. માતાજીના મંદિરમાં વહેલી સવારે કંકુ વાળા પગલા દેખાતા ભક્તો મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં રીતસર કંકુના પગલાં … Read more

દેશ સેવા કરતા શહીદ થયેલા રાજસ્થાનના લાલને ગ્રામજનોએ ભીની આંખે આપી વિદાય, અંતિમ યાત્રામાં સર્જાયા કરુણ દ્રશ્યો

દેશની રક્ષા કરવા માટે સરહદ પર 24 કલાક સૈનિકો ખડે પગે રહે છે. ઘણી વખત આપણા દેશના સૈનિકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. તેમ છતાં સૈનિકો દેશ સેવા કરવાથી પીછે હટ કરતા નથી. આવા વધુ એક રાજસ્થાનના યુવાન દેશ સેવા કરતા કરતા શહીદ થયા છે. રાજસ્થાનના ઝુંઝુન ગામના રહેવાસી સતપાલસિંહ સેનામાં હવાલદાર તરીકે ફરજ … Read more

25 વર્ષીય પરિણીતાનું એપેન્ડિક્સનું સામાન્ય ઓપરેશન થયું.. બેદરકારીના કારણે બેભાન અવસ્થામાં જ થયું મોત….

અકસ્માત હત્યા કે આત્મહત્યા જેવી ઘટનામાં કોઈ વ્યક્તિએ જીભ ગુમાવ્યો હોય તેવી ઘટના તો છાશવારે બનતી હોય છે. પરંતુ સામાન્ય ઓપરેશન દરમિયાન ડોક્ટર કે નર્સની બેદરકારીના કારણે દર્દીનું જીવ જાય તેવું ક્યારેક જ સામે આવે છે. જે ડોક્ટરને ભગવાનની જગ્યાએ ગણવામાં આવે છે તેમની બેદરકારીના કારણે જો વ્યક્તિનો જીવ જાય તો ઘટના ખૂબ જ ચર્ચામાં … Read more

તહેવારોના સમયે સિંગતેલના ભાવમાં મોટો વધારો… ખોરવાઈ જશે ગૃહિણીઓના રસોડાનું બજેટ

મોંઘવારીએ માઝા મૂકી છે. એક પછી એક બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. વસ્તુઓના ભાવમાં નહીવત ઘટાડો થાય છે તેની સામે થોડા જ સમયમાં બમણો વધારો થઈ જાય છે. આ સ્થિતિમાં દેશમાં સામાન્ય લોકો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે તહેવારોનો સમય વધુ એક … Read more

દીકરાએ પિતાને મેસેજ કર્યો કે મને ગાંધી બ્રિજ નીચેથી લઈ જાઓ… પિતા ત્યાં પહોંચ્યા તો દ્રશ્ય જોઈ થર થર ધ્રુજવા લાગ્યા

આજના સમયમાં દરેક વ્યક્તિનું જીવનમાં કોઈને કોઈ ચિંતા તો હોય જ છે પરંતુ કેટલાક લોકો તેનું સમાધાન શોધીને જીવન જીવી લેતા હોય છે. તો કેટલાક લોકો આ દુઃખ સામે હારી જાય છે અને ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. આવી જ ઘટના તાજેતરમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં બની હતી. જ્યાં 31 વર્ષના યુવકે પોતાનું જીવન … Read more

બંગાળની ખાડીમાં સક્રિય થઈ નવી વરસાદી સિસ્ટમ, આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી બોલાવશે વરસાદ તળાફળી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં થઈ શકે છે. આ સિવાય રાજ્યભરમાં હળવો વરસાદ નોંધાશે. હવામાન વિભાગનું જણાવવું છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો … Read more

માતાએ પોતાના દીકરાને મારી નાખ્યો અને પછી પોતે… સમગ્ર ઘટના જાણીને ધ્રુજી જશો તમે પણ

સુરત શહેરમાંથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના બાળકને મોતને ખાટ ઉતારી દીધો અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના બની તેના થોડા દિવસો પહેલા જ અહીં ગેર ની ઘટના બની હતી જેના કારણે લોકોના મનમાં ચિંતા હતી ત્યાં … Read more

બારમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ડોક્ટર બની વધારવું હતું પિતાનું ગૌરવ, પણ એક ફોન કોલના કારણે બધું જ થઈ ગયું બરબાદ

આજના સમયમાં યુવક યુવતીઓમાં ધીરજનો અભાવ જોવા મળે છે. એવું નાની-નાની વાતમાં આ દેશમાં આવી જતા હોય છે અને આ આવેશ ના કારણે ઘણી વખત એવા નિર્ણયો લઈ લેતા હોય છે જેના કારણે માત્ર તેમનું જ નહીં પરંતુ પરિવારનું જીવન પણ બરબાદ થઈ જાય છે. તાજેતરમાં જ આવી એક ઘટના બિહારના ભાગલપુર માં બની છે. … Read more

આ શિવ મંદિરમાં છેલ્લા 20 વર્ષથી પહેલી પૂજા કરે છે સાપ… લોકો પણ જોઈને રહી જાય છે સ્તબ્ધ

ભગવાન શિવની પૂજા કરવાનું મહિનો એટલે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસની શરૂઆતથી જ શિવ મંદિરો ભક્તોના ઘોડાપૂરથી છલકાઈ જાય છે. આમ તો આપણા દેશમાં અનેક ચમત્કારિક શિવ મંદિરો આવેલા છે પરંતુ આ તમામમાં સૌથી અનોખું છે રાજસ્થાનનું આ મંદિર. રાજસ્થાનમાં આવેલું આ શિવ મંદિર ખાસ એટલા માટે છે કે ત્યાં રોજ એક … Read more

8 વર્ષની માસૂમ દીકરી 15 કલાક રહી પિતાના મૃતદેહ સાથે..” કહેતી રહી હવે જાગો કેટલું સૂવાનું હોય ? “, કોઈ ના આવ્યું તેની મદદે

પિતાને તેની દીકરી સૌથી વધુ વહાલી હોય છે. દીકરી માટે પણ તેના પિતા તેના સુપર હીરો હોય છે. દીકરી અને પિતાનો સંબંધ ખૂબ જ લાગણી સભર હોય છે. પિતા પોતે દુઃખ સહન કરે પણ દીકરીને દુઃખી કરતો નથી. દીકરી નાની હોય તો પણ તેને પિતા ની ચિંતા સતત રહે છે. આવી જ એક દીકરીની હાલ … Read more