અનિલ અંબાણીના નાના દીકરાએ ચૂપચાપ કરી લીધી સગાઈ… તસવીરો વાયરલ થઈ ત્યારે થયો મોટો ખુલાસો

અંબાણી પરિવારમાં તાજેતરમાં જ ભવ્ય રીતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ કરવામાં આવી. અંબાણી પરિવારમાં કોઈ પણ કાર્યક્રમ હોય તેની ઉજવણી અદભુત રીતે અને ભવ્યતાથી કરવામાં આવે છે. નાનામાં નાના કાર્યક્રમમાં પણ બોલીવુડની હસ્તીઓ પણ જોડાતી હોય છે. પરંતુ તાજેતરમાં જ એક પ્રસંગ એવો ઉજવાયો છે ગુપ્ત રીતે કરવામાં આવ્યો

અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા દીકરા અનમોલે કૃષા શાહ સાથે સગાઈ કરી લીધી તેણે ખૂબ જ સાદગીથી સગાઈ કરી અને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી.

બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા દીકરા જય અંબાણીએ 12 ડિસેમ્બરના રોજ પોતાની પ્રેમિકા સાથે સગાઈ કરી હતી આ સગાઈ એકદમ સાદગીથી કરવામાં આવી અને તેમાં ફક્ત ઘરના જ સભ્યો હાજર હતા.

આશા ગાય ના ફોટા કરીનાના ફઈના દીકરા અરમાન જૈનને શેર કર્યા હતા. તેણે અનમોલ ને જન્મદિવસ માટે શુભેચ્છા આપવા માટે આ ફોટો શેર કર્યા હતા જેમાં અનમોલ અને કૃષ્ણ રીંગ દેખાડીને ફોટો ક્લિક કરાવી રહ્યા હતા.

અનિલ અંબાણીએ પોતાના દીકરાની સગાઈ સાદગીઠી કરી તેનું કારણ એ પણ છે કે મુંબઈમાં કોરોનાના કેસ વધતા જાય છે તેવામાં તેમની ઈચ્છા ન હતી કે વધારે લોકો એકત્ર થાય અને કોરોના નું સંક્રમણ ફેલાય તેથી તેમને માત્ર પરિવારના લોકોની હાજરીમાં જ દીકરાની સગાઈ કરી.

Leave a Comment