ઇટલી થી આવેલા યુવક સાથે બની એવી ઘટના કે તેણે બધું જ છોડીને સાધુ જીવન સ્વીકારી લીધું…. હવે ગિરનારની ગોદમાં બેસીને કરે છે શિવજીનું ભજન

દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિના વખાણ કરવામાં આવે છે. આ સંસ્કૃતિની એક ઝલક જોવા માટે દર વર્ષે વિદેશથી લાખો પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવે છે. ઘણી વખત ભા વિદેશી લોકોને ભારતીય સંસ્કૃતિ એટલે ગમી જાય છે કે તેઓ ભારતમાં સેટલ થઈ જાય છે.

આવી જ એક ઘટના વિશે જાણકારી સામે આવી છે. ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિર ખાતે તાજેતરમાં જ મહાશિવરાત્રીનો મેળો યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં સાધુઓ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ વખતે સાધુમાં ઇડલીના એક યુવક અને યુવતી પણ જોવા મળ્યા. તો સાધુ તરીકે જીવન જીવી રહ્યા છે અને હવે તેમનું નામ શિવાની ભારતી અને અમર ભારતી છે. તેઓ ગિરનારની ગોદમાં શિવજીનું નામ ભજતા જોવા મળ્યા.

આ બંને યુવક અને યુવતી ઈડલીના હતા અને ચાર વર્ષ પહેલાં ભારત આવ્યા હતા. અહીં તેમને ભારતીય સંસ્કૃતિ એટલે ગમી ગઈ કે તેણે પોતાના ગુરુ પાસે દીક્ષા જ લઈ લીધી અને સાધુ બની ગયા. સાધુ બન્યા પછી તેમણે જૂના વ્યક્તિનું પિંડદાન કરી દીધું. તેઓ સંપૂર્ણપણે ભારતના બની ગયા અને પોતાનો ભૂતકાળ ભૂલી ગયા.

Leave a Comment