અંબાણી પરિવાર માટે આ નાનકડા ગામ થી આવે છે મીઠાઈ, હેલિકોપ્ટર માં થાય છે મીઠાઈ ની સપ્લાય

દેશના સૌથી ધનિક પરિવાર માંથી એક છે અંબાણી પરિવાર. આ પરિવારનું નામ સતત ચર્ચામાં હોય છે. લોકો પણ પરિવારના સભ્યોની અને પરિવાર વિશેની અવનવી માહિતી જાણવા માટે આતૂર હોય છે. આજે તમને અંબાણી પરિવારના આવા જ એક શોખ વિશે જણાવીએ જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

અંબાણી પરિવારના સભ્યોને એક ખાસ મીઠાઈ ખૂબ જ ભાવે છે. જ્યારે તેમની મીઠાઈ ની વાત આવે તો મગજમાં એક જ વાત આવે કે તેમને તો કોઈ વિદેશની વસ્તુ ગમતી હશે. પરંતુ એવું નથી અંબાણી પરિવારના દરેક વ્યક્તિને આ મીઠાઈ ખૂબ જ ભાવે છે અને તેમના પરિવારને ગમતી આ મીઠાઈ કોઈ ફાઇસટાર હોટલ કે રેસ્ટોરન્ટ માંથી નથી આવતી. આ મીઠાઈ ગુજરાતના એક નાનકડા ગામમાંથી આવે છે.

તમારી પરિવારના સભ્યો સાદગી પ્રિય વ્યક્તિઓ છે અને તેઓ સાદગી ભર્યું જીવન જીવે છે. અંબાણી પરિવારને ગુજરાતી ભોજન સૌથી વધારે ભાવે છે અને તે જ રીતે ગુજરાતી મીઠાઈ પણ તેમની પ્રિય છે. પરંતુ તેમને જે ખાસ મીઠાઈ ભાવે છે તે ઉત્તર પ્રદેશના તિલહરી નામના ગામડેથી આવે છે.

દિલ હરી ગામમાં દૂધથી એક ખાસ મીઠાઈ બને છે જેને લોન્જ કહે છે. આ મીઠાઈ લાવવા માટે અંબાણી પરિવારનું પ્રાઇવેટ હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશ જાય છે. હેલિકોપ્ટર મારફતે ઉત્તર પ્રદેશથી મુંબઈ સુધી મીઠાઈ લાવવામાં આવે છે. અંબાણી પરિવારનો ઓર્ડર મળે ત્યારે ખાસ આ મીઠાઈ તૈયાર કરવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના શાહજહાં પૂર પાસે અનિલ અંબાણીના થર્મલ પ્લાન્ટ ની લોકેશન આવેલી છે. આ પ્લાન્ટ ની મુલાકાત દરમિયાન અનિલ અંબાણીએ સૌથી પહેલા આ મીઠાઈ ચાખી હતી ત્યારબાદ અંબાણી પરિવારના દરેક સભ્યની આ પ્રિય મીઠી બની છે.

Leave a Comment