ચમત્કારી શનિદેવનું મંદિર, આ મંદિરના દર્શન કરવાથી દુઃખ થાય છે દૂર…

શનિદેવની ચમત્કારિક મૂર્તિ આ મૂર્તિ પર તેલ ચડાવવાથી અને શનિ મહારાજના દર્શન કરવાથી તમારા જીવનમાં આવતા તમામ દુઃખો દૂર થાય છે એવું માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કહેવાય છે કે નાદે કરડેલો અને શનિનો મારેલ વ્યક્તિ પાણી સુધા માગી શકતો નથી શુભ દ્રષ્ટિ જ્યારે શનિ મહારાજની હોય ત્યારે રંક વ્યક્તિ પણ રાજા બની જાય છે.

મિત્રો આજે આપણે શનિ મહારાજનું મંદિર જોવા માટે આવ્યા છીએ જે આવેલું છે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે આ મંદિર ખૂબ જપ્રખ્યાત છે અને હજારો લોકો દરરોજ આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. બોટાદ હાઇવે તે આપણે જોવા માટે આવ્યા છીએ સાથે સાથે શનિદેવ વિશે હું તમને આ પણ જણાવી દઉં હનુમાનજીના ભક્તને શા માટે શનિદેવ ક્યારેય હેરાન કરતા નથી અને શનિદેવને તેલ શા માટે ચઢાવવામાં આવે છે

શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા તલ કાળા કપડાનું દાન શા માટે કરવામાં આવે છે તેના વિશે પણ હું તમને આ વીડિયોમાં જણાવીશ તે પહેલા આપણે દર્શન કરશું શનિદેવના તો આ મંદિર છે શંકર ભગવાનનું તમે જોઈ લો રુદ્રાક્ષઘણી બધી ચડાવવામાં આવી છે.

શિવજીને જો તમે સારંગપુર હનુમાનજી નો વિડીયો જોવા માગતા હોય તો આની પહેલા જઆપણે સાળંગપુર હનુમાનજી નો વિડીયો મુક્યો છે તે પણ તમે જોઈ શકો છો સરસ મજાનો વિડીયો એ અને ઘણા બધા લોકોએ જોઈ લીધો છે અને આ છે હનુમાનજીની ગદા શંકર ભગવાનનું મંદિર આવેલું છે સાથે સાથે સૂર્યદેવનું મંદિર પણ આ જગ્યા પર આવેલું છે તે પણ હું તમને બતાવીશઆપણે ચડાવી શકો છો અને આ તેલનું શું થતું હશે.

એ પણ હું તમને આગળ જણાવીશ તો આપણે પેલા કરશું શનિદેવના દર્શન શનિદેવના દર્શન કરાવું તે પહેલાં તમે આ વાત પણ જાણી લો એકવાર હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવી ખલેલ પહોંચાડતા હતા તેથી હનુમાનજીએ તેમને રોક્યા પણ શનિદેવના માન્યા તેથી હનુમાનજીએ તેમને પોતાની પૂંછ વડે પકડી રાખ્યા અને જમીનમાં અટકાવ્યા તેનાથી શનિદેવને પીળા થઈ જ્યારે હનુમાનજીપોતાનું કામ પૂરું થયું ત્યારે શનિદેવને મુક્ત કર્યા પણ શનિદેવ પીરિત થયેલા ત્યારે હનુમાનજીએ તેમને તેલ લગાવવા માટે આપ્યું.

તેનાથી શનિદેવને પીડા શાંત થઈ ત્યારથી શનિદેવને તેલ અર્પણ કરાય છે અને અત્યારે ઘણા બધા લોકો અહીંયા તમે જોઈ શકો છો કે શનિદેવને તેલ ચડાવે છે શનિદેવ અને હનુમાનજીની બીજી એક કથા પણ જોડાયેલી છે તે પણ હું તમને કહીશ તે પહેલા તમેઆ વસ્તુ જોઈ લો.

અહીંયા આગળ એ ઘણા બધા દીવા આવેલા છે જોઈ લો બધામાં તેલ પુરાયેલું છે અને જે તમે તેલ ચડાવો તે બધાને દીવા થાય છે આમાં અત્યારે ઘણા બધા દીવા બંધ છે અને થોડા ઘણા ચાલુ પણ છે અને આ છે શનિ મહારાજનું વહનબાજ લાગે અને અખંડ જ્યોત પણ હું તમને અત્યારે બતાવું 24 કલાક માટે ચાલુ જ રહે છે અને આ છે અખંડ જ્યોત એ બીજી કથામુજબ એક વાર લંકાના રાજા રાવણે શનિદેવને કેદ કર્યા હતા અને જ્યારે હનુમાનજી સીતાજીની શોધમાં લંકા જાય છે ત્યારે શનિદેવને કેદમાંથી છોડાવે છે.

ત્યારે શનિદેવ હનુમાનજીને વચન આપે છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે તેને તે વધુ પીડિત નહીં કરે તેથી મુશ્કેલ સમયમાં હનુમાનજીની લોકો ભક્તિ કરતા હોય છે જેથી કરીને શનિ મહારાજને શાંત કરી શકાય અને આ છે હનુમાનજીની વિશાળ મૂર્તિ તમે જોઈ લો ઘણી બધી મોટી મૂર્તિ આવેલી છે.

Leave a Comment