એક વાંદરા ના કારણે પતિ પત્નીનું બદલી ગયું ભાગ્ય, એક મિનિટમાં બની ગયા કરોડપતિ

એક મુસ્લિમ મહિલાને લવ મેરેજ કર્યા પછી સમાજમાંથી ખૂબ જ સમસ્યાનો સામનો કરવી પડી રહ્યો હતો તેવામાં તેને એક એવો વાંદરો મળ્યો જેના કારણે તેનું ભાગ્ય ચમકી ગયું અને તે કરોડોની સંપત્નીની માલિક બની ગઈ.

આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલી માંથી સામે આવી છે. શહેરના શક્તિનગર વિસ્તારમાં કવિ સબીષ્ટ અને તેના પતિ બ્રિજેશ શ્રીવાસ્તવ રહે છે અને તેમના લગ્નને ઘણા વર્ષો થયા હતા પણ તેમને સંતાન સુખ ન હતું.

વર્ષ 2005 માં એક મદારી વાંદરાને લઈને ત્યાં આવ્યો અને સબિષ્ટાને તે વાંદરો એટલો ગમ્યો કે તેણે મદારી પાસેથી તેને ખરીદી લીધો અને તેનું નામ ચૂનમુન રાખ્યું. તેણે પોતાના સંતાનની જેમ વાંદરાની કાળજી લેવાનું શરૂ કર્યું. તે સમયે તેના પતિના માથા પર 13 લાખનું દેવું હતું.

જોકે વાંદરાના ઘરમાં આવતા ની સાથે જ તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો અને ધીરે ધીરે તેનું બધું જ કરજ ચૂકવાતું ગયું. સબિષ્ઠા પણ કવિ સંમેલનમાં જવા લાગી અને તેના પુસ્તકો હાથો હાથ વેચાવા લાગ્યા જેના કારણે તેમના આર્થિક સ્થિતિ થોડા સમયમાં સુધરી ગઈ. આ સફળતાનો છે તેઓને આપતા હતા. ના આવ્યા પછી તેમનું કરજ તો ચૂકવાયો જ ગયું પરંતુ સાથે જ નવા મકાન કાર ની ખરીદી કરી અને બેંકમાં પણ લાખો રૂપિયા જમા થયા.

દંપત્તિને સંતાન ન હતું તેથી તેમણે બધું જ માટે કર્યું અને વર્ષ 2010માં ચુનમુન ના લગ્ન પણ કરાવ્યા. તેમને ચુનમુન ના નામે ટ્રસ્ટ બનાવીને પશુ સેવા શરૂ કરી. 2017માં ચુનમુનનું અવસાન થયું અને તેની અંતિમ વિધિ પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવી. તેમણે યાદમાં ઘરના મંદિરની અંદર તેની મૂર્તિ પણ કરાવી.

Leave a Comment