આ સમગ્ર ઘટનામાં થોડા સમય પહેલા જ 400 ફૂટ ઊંડા બોરવેલ માં એક છ વર્ષનું બાળક ફસાઈ જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના બૈતુલમાં થઈ હતી ઘટના થયા ના 84 કલાક પછી તે મૃતદેહને બહાર કાઢવામાં આવે છે અને સમગ્ર રેસ્યુટિવ બાળકને બચાવવા માટે સવારે ત્રણ વાગ્યાની આસપાસ પહોંચી ગઈ હતી.
સવારે પાંચ વાગ્યા સુધીમાં બાળકના ગ્રુપને આ રેસિપી બોરવેલ માંથી બહાર કાઢી નાખે છે અને માસુખ ને બહાર કાઢવાથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ આ છ વર્ષના બાળકનો મૃત્યુ થઈ જતા જ તેમના પરિવારમાં માતમનો વાતાવરણ થઈ ગયું છે અને તેના અંતિમ સંસ્કાર માટે કહેવામાં આવે છે કે નાણાકીય સહાય પણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ બોરવેલ 400 ફૂટ ઊંડો હતો પરંતુ બાળક લગભગ 39 ફૂટ ઊંડાઈમાં ફસાઈ ગયું હતું. બાળકને બચાવવા માટે સમાંતર 44 ફૂટ ઊંડો ખાડો પણ ખોદવામાં આવ્યો હતો. જે બાદ 9 ફૂટની આડી ટનલ પણ ખોદવામાં આવી હતી. મૃતક માસૂમ બાળકનું નામ તન્મય છે અને તે માત્ર છ વર્ષનો હતો.
બચાવ ટુકડીએ બાળકને બચાવવા માટે દિવસ-રાત પ્રયાસ કર્યા પરંતુ તેઓ બાળકને બચાવી શક્યા નહીં. છોકરાના કાકાએ કહ્યું કે તેણે સારું કર્યું પણ અમે મોડું કર્યું. બાળકને બચાવવા માટે ટનલ બનાવવામાં આવી હતી. આ ટનલ બનાવવા માટે NDRF અને DSRFના 61 જવાનોને કામે લગાડવામાં આવ્યા હતા. પરંતુ બાળકને બચાવી શક્યા ન હતા.
સમગ્ર ઘટના મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના બેતુલ જિલ્લાના અથનેરાના માંડવી ગામની છે. સાંજે તન્મય નામનો છ વર્ષનો છોકરો અહીં રમી રહ્યો હતો. ત્યારે અચાનક તે પાડોશીના બોરવેલમાં પડી ગયો.
ગામના લોકોને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ પછી બાળકને બચાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ 84 કલાક પછી બોરવેલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.