નદીનું પાણી સુકાયું તો અંદરથી નીકળી સોના, મહાદેવના નંદી સહિતની વસ્તુઓ

સ્પીનમાં રોમન કાળના કેટલાક અવશેષો મળી આવ્યા છે. અહીં એક નદી સુકાઈ જવા પછી તેના તળિયામાંથી કેટલીક કિંમતી વસ્તુઓ મળી આવી છે. ગરમી ના કારણે નદીનું પાણી ઓસરી જતા તેની અંદરથી હજારો વર્ષ જૂની વસ્તુઓ નીકળી છે.

આ અવશેષો વર્ષો જૂના છે અને તે રોમનયુગના ગામડાના અવશેષો કહેવામાં આવી રહ્યા છે. લીમા નામની નદીનું જળસ્તર ઘટી જતા તેની અંદરથી કીમતી વસ્તુઓનો ખજાનો નીકળ્યો છે. નિષ્ણાંતોનો દાવો છે કે નદીની અંદરથી નીકળેલી આ વસ્તુઓ 75 એડી સમયની હોઈ શકે છે. તે સમયે આ કિલ્લો નિરજન હતો અને પછી ધીરે ધીરે પાણીનું સ્તર વધતા સમગ્ર વિસ્તાર નદીમાં સમાઈ ગયો.

જ્યારે નદીનું પાણી સુકાઈ જતા આ અવશેષો સામે આવ્યા ત્યારે ડ્રોન ફૂટેજ થી તેનો નજારો જોવામાં આવ્યો. ડ્રોનના દ્રશ્યો માં જોવા મળે છે કે આ કોઈ ગામના અવશેષો દેખાય છે. નદીના પટમાં સંગઠિત પથ્થરની રચનાઓ જોવા મળે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ 21 ફોટ નામની જગ્યા હતી અને ત્યાં 600 સૈનિકો માટે આવાસ તૈયાર કરવામાં આવ્યો હતો. અહીં સૈનિકો માટે અલગ-અલગ ડાયરેક બનાવવામાં આવ્યા હતા. તેમાં હોસ્પિટલ, મંદિર,થર્મલ બાદ જેવી જગ્યાઓનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.

જોકે આ પહેલી એવી ઘટના નથી જેમાં નદીના પટમાંથી આવી કોઈ વસ્તુઓ મળી હોય આ પહેલા દુકાળ સમયે પાણીમાંથી નેરુ બ્રિજ દેખાયો હતો. તે પણ રોમન શાસક નિરોધ દ્વારા બનાવવામાં આવ્યો હોય તેવી માન્યતા હતી. અહીં ભયંકર દુકાળની સ્થિતિ છે અને તેના કારણે અનેક નદીઓ સુકાઈ રહી છે જેના કારણે નદીમાં ડૂબેલા બાંધકામ હવે દેખાવા લાગ્યા છે.

Leave a Comment