બાર વર્ષના એક બાળકે વૃદ્ધ મહિલા સાથે કરી એવી ગંદી હરકત, સીસીટીવી માં જોઈને તમે પણ ચોકી જશો…..

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે આપણા દેશમાં મહિલાઓ તથા યુવતીઓ સલામત નથી અને તેમની સાથે છેડછાડ ની ઘટનાઓ પણ જોવા મળતી હોય છે આમ ઘણા બધા એવા તત્વો જોવા મળતા હોય છે જેવો અભદ્ર કોમેન્ટ કરીને ખેડશાળ કરતા હોય છે આમ એક એવી ઘટના અત્યારે સામે આવી છે તેમાં યુવાન નહીં પરંતુ એક બાર વરસના બાળકે મોટી ઉંમરની એક વૃદ્ધા સાથે છેડખાની કરી છે.

આ સમગ્ર કિસ્સો મહારાષ્ટ્રના ઉલ્લાસ નગરનો છે અને તેમાં એક વિડીયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે બાર વરસના એક નાના છોકરાએ વૃદ્ધ મહિલા સાથે છેડછાડ કરી હતી,અને તેમની સાથે અસલી હરકત પણ કરી હતી આ સમગ્ર ઘટના જ્યારે બહાર આવી ત્યારે પોલીસે તે ના બાલિક હોવાના કારણે કોઈ કાર્યવાહી કરી ન હતી આમ પીડિત મહિલા તરફથી પણ કોઈ જ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી.

આ સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે એક ગલી માંથી એક વૃદ્ધા પસાર થઈ રહી હતી ત્યારે 12 વર્ષનો એક બાળક આવીને વૃદ્ધાને ઈશારો કરે છે અને કંઈક જણાવે છે ત્યારે મહિલા તેને ના પાડે છે અને આ મહિલા જ્યારે તે બાળકને પકડે છે ત્યારે તે બાજુની સુમસામ ગલીમાં ધકેલવાનો પ્રયત્ન કરે છે પરંતુ મહિલા પોતાને છોડાવીને ત્યાંથી જતી રહે છે.

અને જ્યારે 12 વર્ષનો આ છોકરો કંઈક ઈશારા કરે છે ત્યારે તે મહિલા તેને ધમકાવતી દેખાય છે, અને આ છોકરો વૃદ્ધ મહિલા ને પકડવાનો પણ પ્રયત્ન કરે છે આ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ જણાવે છે કે વૃદ્ધ મહિલાએ કોઈ જ ફરિયાદ કરી ન હતી અને પોલીસ સ્ટેશનમાં આ બાળક તેના પરિવારને બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને સમજાવવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

Leave a Comment