અધૂરા મેસેજ જન્મેલા ત્રણ બાળકોને બચાવવા ડોક્ટરે કર્યા દિવસ રાત એક, અંતે 71 દિવસે…

ઘણા કેસમાં બાળકો અધૂરા માસે જન્મ લેતા હોય છે અધૂરા માસે જન્મેલા બાળકોનું જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે અને ડોક્ટરે ઘણી પડકારોનું સામનો કરવો પડે છે. તેવામાં નવસારીની એક હોસ્પિટલમાં એક સરસ કિસ્સો સામે આવ્યો છે જેમાં અધૂરા પાસે જન્મેલા ત્રણ બાળકોનો જીવ ડોક્ટરે બચાવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અહીંની એક હોસ્પિટલમાં થોડા સમય પહેલા ત્રણ બાળકો નો જન્મ અધૂરા માસે થયો હતો. ત્રણેય બાળકોનું વજન 600 થી 700 ગ્રામની વચ્ચે જ હતું તેથી તેનો જીવ બચાવવો ખૂબ જ મુશ્કેલ કામ હતું. બેન નામના મહિલાએ બે જોડીયા બાળકોને અધૂરા પાસે જન્મ આપ્યો હતો.

અધૂરા મેસેજ જન્મેલા હોવાથી તેમને શ્વાસ લેવામાં ખૂબ જ સમસ્યા થતી હતી સાથે જ અન્ય કોમ્પ્લિકેશન્સ પણ હતા તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને સતત અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા.

નવસારીની સિવિલ હોસ્પિટલમાં બાળકોની દેખરેખ કરવામાં આવી અને ડોક્ટરોએ દિવસ રાત એક કરીને બાળકોનું જીવ બચાવ્યો. 71 દિવસની સારવાર પછી બાળકો એકદમ સ્વસ્થ થયા ત્યારે તેનું માતા પિતા સાથે મિલન થયું.

જે બાળકો 600 થી 700 ગ્રામના હતા તેમનું વજન એક કિલો સુધી થયું અને 71 દિવસ પછી માતા પિતા પોતાના બાળકોને ઘરે લઈ ગયા. જે બાળકો માટે કોઈ આશા જ ન હતી તેમને પોતાની સાથે ઘરે લઈ જઈને પરિવારના લોકો પણ હરખમાં હતા અને તેમને ડોક્ટરોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો.

Leave a Comment