છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. તેના કારણે ઘણી વખત એવા વિડીયો સામે આવતા હોય છે જે માતા પિતા માટે ચેતવણી રૂપ કહી શકાય. આવો જ એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે. ઘણા વિડીયો એવા સામે આવે છે જેને જોઈને શરમથી આંખ જુકી જાય. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વિડીયો શાળાના એક ક્લાસરૂમનો છે જેમાં એક યુવતી અને એક યુવક એવી હરકતો કર રહી રહ્યા છે જેને જોઈને લોકો ચોંકી ગયા. ભણવાની ઉંમરમાં અને ભણવા માટે શાળાએ જતા યુવક યુવતીઓ ક્લાસરૂમમાં શું કરે છે તે આ વિડીયો દ્વારા જાણી શકાય છે.
માતા પિતા માટે પણ આ પ્રકારના વિડીયો ચેતવણી રૂપ કહી શકાય. આ વીડિયોમાં યુવક અને યુવતી ક્લાસરૂમની અંદર રોમેન્ટિક અંદાજમાં એકબીજા સાથે મસ્તી કરી રહ્યા છે. ક્લાસરૂમમાં અન્ય કોઈ વિદ્યાર્થી હાજર નથી.
માત્ર વિદ્યાર્થી અને વિદ્યાર્થીની જ એકબીજા સાથે જોવામાં આવી રહ્યા છે. તેઓ ક્લાસરૂમની અંદર આવે છે અને રૂમનો દરવાજો બંધ કરીને એકબીજા સાથે મસ્તી કરવા લાગે છે. આ બધી જ ઘટના તે વીડિયોમાં પણ કેદ કરે છે આ વિડીયો વાયરલ થતા આ લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વિડીયો instagram અકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. જોકે આ વિડીયો ક્યાંનો છે અને આ વીડિયોમાં કેટલી સત્યતાથી જ છે તેના વિશે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ પ્રથમ નજરે એવું લાગે છે કે આ વિડીયો શાળાનો છે અને વિદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં તેને ઉતાર્યો છે.
વિડીયો પર કેટલાક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આ પ્રકારની ઘટના સમાજમાં ખોટી અસર ને પ્રોત્સાહન આપે છે.