એક એવો યુવક જેને અપંગ બહેનો સાથે પ્રેમ થઈ જતા જ કર્યું એવું કાર્ય કે તેમનું જીવન ધન્ય થઇ ગયું

આપણા દરેક વ્યક્તિના જીવનમાં સાચો પ્રેમ મળવો તે કોઈ રમકડાની વાત નથી અને દરેક વ્યક્તિના નસીબમાં સાચો પ્રેમ હોતો પણ નથી. આમ જે કોઈપણ વ્યક્તિને સાચો પ્રેમ મળે છે ત્યારે તેમનું સમગ્ર જીવન ધન્ય થઈ જાય છે અને સાચા પ્રેમને કહેવામાં આવે છે નહીં કે કોઈ રંગ,રૂપ,દેખાવ કંઈ પણ હોતું નથી પરંતુ તેઓ હંમેશા એકબીજાની સાથે જ રહેવા માંગતા હોય છે.

અમે અહીં તમને એવી જ એક પ્રેમ કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળીને તમને બિલકુલ વિશ્વાસ નહીં આવે. પરંતુ ગંગા તથા જમના બંને બહેનો છે અને તેઓ જન્મથી જ એકબીજા સાથે જોડાયેલી છે. આમ જ્યારે તેમનો જન્મ થયો હતો ત્યારે તેમના માતા-પિતાને લોકો કહેતા હતા કે હવે તમે આ બંને દીકરીઓનું શું કરશો?

તે સમગ્ર જિંદગી તમારી ઉપર ભારરૂપ બનીને રહેશે, અને આમ તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા. કારણ કે જ્યારે પણ તેઓ પોતાની આ બંને દીકરીઓને લઈને બહાર નીકળતા ત્યારે દરેક વ્યક્તિ તેમનો મજાક ઉડાવતા હતા

તેમની દીકરીઓની આ પ્રકારની પરિસ્થિતિ જોઈને જસીમ્મુદીન નામનો એક યુવક હતો, તેને બંને દીકરીઓ સાથે પ્રેમ થઈ ગયો અને આમ તેમને જણાવ્યું કે હું આ બંને બહેનો સાથે લગ્ન કરવા માંગુ છું. અને બંને બહેનોને ખૂબ જ ખુશી આપીશ તથા બાકીનું જીવન પણ હું મારી સાથે પસાર કરીશ આમ તે બંને બહેનોને વાત કરી અને આમ તે ત્રણેઉ જણ એક સાથે રહેવા લાગ્યા.

આમ કહેવામાં આવે છે કે ત્રણેય એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને ખૂબ જ વહાલથી એકબીજા સાથે રહે છે અને પોતાનું જીવન પસાર કરે છે આમ તે યુવકની દરેક વ્યક્તિ ગાંડો કહેતા હતા અને તેમને કહેતા હતા કે આમ લગ્ન કરીને તું તારું જીવન બરબાદ કરી રહ્યો છું, પરંતુ તેમને જણાવ્યું કે વ્યક્તિ કેવો દેખાય છે અને વ્યક્તિ કેવો છે તેનાથી કોઈ જ ફરક પડતો નથી.

આમ તેમને જણાવ્યું હતું કે અમારે આખું જીવન એકબીજાની સાથે જ પસાર કરવાનું છે. આમ આ ત્રણેય વ્યક્તિ બાઇક પર એક સાથે ફરવા જાય છે. અને ફિલ્મ પણ એક સાથે જ જોવા જાય છે, અને તેઓ એક સામાન્ય દંપત્તિની જેમ જ પોતાનું જીવન પસાર કરે છે આમ આ પ્રકારનો યુવક લાખોમાં એક હોય છે.

Leave a Comment