કહેવાય છે કે જીવનમાં ક્યારેક આવી ઘટનાઓ બને છે. જે ક્યારેક પ્રેરણાદાયી હોય છે અને તેમાંથી ઘણું શીખવા મળે છે. હાલમાં જ એક પૌત્રે તેની દાદીનો જીવ બચાવ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આપણે જાણીએ છે કે બળદની સામે જ એક નાનકડા બાળકે પોતાના જીવની પરવા કર્યા વિના દાદીનો જીવ બચાવ્યો.
કહેવાય છે કે એક વૃદ્ધ મહિલા રસ્તા પર ચાલી રહી હતી ત્યારે એક બળદ આવ્યો અને તેને ટક્કર મારી. ત્યારે એક ભયંકર ઘટના બને છે. અને વૃદ્ધ મહિલા ઘાયલ થાય છે જ્યારે બાળક તેની દાદીને ઈજા થવાથી બચાવવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળક તેની દાદીને બચાવવાનો પ્રયાસ કરે છે.
આ વીડિયો હરિયાણાના શૂટર દાદીમાએ શેર કર્યો છે અને લખ્યું છે કે, આ બાળક જે પોતાની દાદીને પ્રેમ કરે છે અને પોતાના જીવની પરવાહ કર્યા વિના દાદીનો જીવ બચાવે છે તે સન્માનને પાત્ર છે. આ કિસ્સો ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે. આ એકદમ સત્ય છે અને તે ખરેખર એક અદ્ભુત બાબત છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનો છોકરો ખૂબ જ ઉમદા અને બહાદુર પણ છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ જોયો છે અને દરેક વ્યક્તિ આ પુત્રના વખાણ કરી રહ્યા છે, જે આટલી ઉંમરમાં પણ આટલો બુદ્ધિશાળી છે અને પોતાની દાદીનો જીવ બચાવવા માટે આટલી મહેનત કરી રહ્યો છે. ત્યારે આ વાત કોઈના પણ દિલને સ્પર્શી જાય છે. એટલા માટે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.