મને ઘરે જ બધું બોલતા આવડે છે.., ટ્યુશનમાં નો આવડે.., આ ટેણીયા ની વાતો સાંભળી ને મજા પડી જશે.. જોવો પૂરો મજાનો વિડિઓ

આજના સોશિયલ મીડિયાના યુગમાં ઇન્ટરનેટ ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાંથી અમુક વિડીયો એવા હોય છે કે હમ દિલ જીતી લેતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણને ઘણી વખત ડર લાગતો હોય છે. સોશિયલ મીડિયાના યુગમાં અવાર-નવાર દરરોજ ઘણા બધા વિડીયો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર લોકો મુકતા હોઈ છે.

ઘણા વિડીયો તો એવા હોઈ છે કે જેને જોઈને આપણે હસી-હસીને થાકી ગયા છીએ. સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા બાળકો ના વીડિયો તમે જોયા હશે. તમે જોયું હશે કે ઘણી વાર બાળકોની માસુમ ચેહરા અને કાલી વાલી બોલીથી સોશિયલ મીડિયામાં તે બાળકો ખૂબ જ વાયરલ થતા હોય છે. નાના બાળકો ઘણી વખત હસી મજાક માં જે કહેતા હોય છે તે ઘણો વિચારવા જેવી બાબતો હોય છે.

આવો જ એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર, અત્યારે વાયરલ થયો હતો. આ વીડિયો માં બાળક બોલતો હોય છે કે મને ઘરે જ બોલતા આવડે છે, મને ટ્યુશન માં બોલતા ન આવડે. વીડિયોની અંદર બાળક એવું પણ કહેતો જોવા મળે છે કે, મને અહીંયા ટ્યુશન માં મજા આવતી નથી. તમારે પંખે લટકાવવો હોય તો લટકાવો.

મારા દાદા આવશે ત્યારે હું પાછો વ્યો જાઈશ, પછી તમે મને ક્યાંથી લઇ આવશો લટકાવશો. મિત્રો આ વિડીયો અંગે આપણે ખૂબ જ જાણવાની જરૂર છે કે, આવા માસુમ બાળકને પંખી લટકાવી દેવાનું જ્ઞાન ક્યાંથી આવ્યું હશે. જે એક ચર્ચાનો અને વિચારવા જેવી બાબત છે. આ વિડીયો લોકોએ ખુબ મજાક માં લીધો હશે.

આ વીડિયો જોઈને આપણે ઘણું બધું શીખવું જોઈએ કે નાના બાળકો વાલીઓ કે શિક્ષકો થી પણ કંટાળી જતા હોય છે. નાના બાળકોને અત્યારે રમવા ની ઉંમર છે. નાના બાળકો ને ટ્યુશન માં મોકલવાની જરૂર નથી. પરંતુ ઘરે જ મા-બાપ બાળકોને રમત-ગમત ની સાથે સાથે થોડો અભ્યાસ પણ આપે, તો તે બાળા ઘણું બધું શીખી શકે છે.

નાના બાળકોને પ્રાથમિક અભ્યાસ અને ભણતા પાંચ વર્ષ પછી જ આપવો જોઈએ ત્યાં સુધી બાળકોને રમવા દેવા જોઈએ. દરેક વાલીઓ એ સમજવા જેવી વાત છે કે આવા વિડીયો આવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. બાળક ઘણું બધું કહી જાય છે. આ વિડીયો પહેલા પણ બીજા ઘણા બધા વિડીયો નાના બાળકોના વાયરલ થયા છે.

Leave a Comment