માતાએ પોતાના દીકરાને મારી નાખ્યો અને પછી પોતે… સમગ્ર ઘટના જાણીને ધ્રુજી જશો તમે પણ

સુરત શહેરમાંથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના બાળકને મોતને ખાટ ઉતારી દીધો અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

આ ઘટના બની તેના થોડા દિવસો પહેલા જ અહીં ગેર ની ઘટના બની હતી જેના કારણે લોકોના મનમાં ચિંતા હતી ત્યાં જ ફરી એકવાર હચમચાવી દેતી ઘટના બનતા લોકોના મનમાં ડર બેસી ગયો છે. આ ઘટનામાં માતાએ પોતાના પાંચ વર્ષના દીકરાની હત્યા કરી નાખી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરનાર મહિલાના પતિ રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

રાકેશ અને યોગીતા ના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા. તેમને બે સંતાનો હતા. છેલ્લા કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થઈ રહ્યા હતા. ઘરમાં સતત કલેશનું વાતાવરણ રહેતું. આ કારણે આ દેશમાં આવીને પત્નીએ એક દિવસ પોતાના પાંચ વર્ષના દીકરા દેવાંગીને મોતને ઘાટ ઉતારી દીધો અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.

ઘરમાં બે બે લાશ જોઈને આસપાસના લોકોએ શોરબકોર કરી મૂક્યો અને તુરંત જ યોગીતાના પતિને જાણ કરી તેમજ પોલીસને પણ જાણકારી આપી. પોલીસે પુત્ર અને માતાનું મૃતદેહ કબજે કરીને હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.

Leave a Comment