માતા મોગલ ના આશીર્વાદ થી વેપારમાં થશે નફો અને અટકેલા કામ થશે પુરા… જાણો કઈ કઈ રાશિને થશે લાભ

વૃષભ – નોકરીમાં અધિકારીઓ સાથે સુમેળ જાળવી રાખવાથી પ્રગતિ થશે. પરિવારમાં જીવનસાથી નો સહયોગ પ્રાપ્ત થશે. મનમાં ચિંતા વધી શકે છે. વિદેશ યાત્રા પર જઈ શકો છો.

કર્ક – આત્મવિશ્વાસ વધારે રાખવો. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. માન સન્માન વધશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરીની આવકમાં વધારો થાય. પરિવારના કામમાં ભાઈઓનો સહયોગ મળશે.

મિથુન – આત્મવિશ્વાસમાં વધારો થશે. કોઈ વાતને લઈને મનમાં ચિંતા રહેશે. વેપારમાં સ્થિતિ લાભકારક રહેશે વૈવાહિક સુખ માણી શકશો. ધાર્મિક કાર્યોમાં રુચિ વધારે રહેશે વધારે કામ કરવાની ચિંતા ટાળવી.

સિંહ – કોઈપણ કામમાં ઉતાવળ ટાળો અને ધીરજ રાખો. વિદેશ યાત્રા થઈ શકે છે. મહત્વના કામ પુરા કરવામાં મિત્રની મદદ મળશે વેપારમાં લાભમાં વધારો થશે. જીવનસાથીના સ્વાસ્થ્યની સમસ્યા સર્જાઈ શકે છે

તુલા – કારણ વિના ક્રોધ કરવાથી બચવું. નોકરીમાં પરિવર્તન કરવાની તક મળી શકે છે. ક્ષણિક ગુસ્સો માનસિક સ્થિતિને નુકસાન કરી શકે છે. ભાઈ બહેનોનું સાથ મળશે.

કન્યા – મનમાં પ્રસન્નતા રહેશે. વાદવિવાદ કરવાનું ટાળવું. આત્મવિશ્વાસ વધારે રહેશે. ક્રોધ કરવાથી મિત્ર સાથે મતભેદ થઈ શકે છે. પિતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.

ધન – લાગણીઓને કાબુ પર રાખો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. દોડધામ કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન થશે. ક્રોધનો અતિરેકટાળો.

મકર – આળસ નુકસાન કરી શકે છે તેથી આળસ કરવાથી બચવું અને સાવધાનીપૂર્વક કાર્ય કરવું. ધીરજ રાખીને મહેનત કરવાથી ફળ અચૂક મળે છે. ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે.

મીન – આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. માનસન્માનમાં વધારો થશે પરંતુ વાણીમાં મધુરતા દાખવી. મિત્રોનો સહયોગ મળશે.

કુંભ – મિત્રની મદદથી નોકરીની તક મળશે અને આવકમાં વધારો થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે અને સંપત્તિ થી લાભ થશે. વ્યવસાય કરતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

Leave a Comment