માતા મોગલ ની માનતા રાખી અને વર્ષો પછી થયો પરિવારમાં પુત્રનો જન્મ

આપણા દેશમાં અલગ અલગ ધર્મમાં અને અલગ અલગ દેવી-દેવતામાં આસ્થા રાખતા લોકો વસે છે. લોકો પોતાની આસ્થા અનુસાર દેવી-દેવતાની પૂજા કરતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં માતા મોગલના ચાર મોટા ધામ આવેલા છે.

ભક્તો મોગલ મા ના દર્શન કરવા આ મંદિરોમાં પહોંચતા હોય છે. માતા મોગલ ના કોઈ પણ મંદિરમાં જઈને દર્શન કરવામાં આવે તો તેમનું સાક્ષાત્કાર ભક્તોને અચૂક થાય છે. શ્રદ્ધાથી માતા મોગલના ચરણોમાં શીશ નમાવનાર ભક્તના દુઃખ અચૂક દૂર થાય છે. આજ સુધી એવી એક પણ વ્યક્તિ નહીં હોય જેને માતા મોગલ ની માનતા રાખી હોય અને તે ફળી ન હોય.

માતા મોગલ તેના દરેક ભક્તનું જીવન સુખથી ભરી દેતી હોય છે. બદલામાં માતાજીને કંઈ પણ જોતું નથી ફક્ત ભક્તની શ્રદ્ધાની જ જરૂર હોય છે. શ્રદ્ધા રાખીને માતા પર વિશ્વાસ રાખવામાં આવે તો અશક્ય મનોકામના પણ પૂર્ણ થઈ જાય છે.

તાજેતરમાં જ એક પરિવાર પણ આવી જ રીતે માતા મોગલના દર્શન કરવા આવ્યો હતો. તેમણે પણ પોતાની સાથે થયેલા ચમત્કાર વિશે જણાવ્યું. તેમને જણાવ્યું કે તેમના પરિવારમાં વર્ષોથી પુત્રનો જન્મ થતો ન હતો. તેવામાં તેમણે માતા મોગલ ની માતા રાખી અને પરિવારમાં પુત્રનો જન્મ થયો. સંતાન પ્રાપ્તિની ખુશી મળતા તેઓ પોતાના પુત્રની સાથે માતા મોગલના દર્શન કરવા આવ્યા હતા

માતા મોગલના દર્શન કરીને આ પરિવાર મણીધર બાપુને પણ મળ્યા. તેમણે મણીધર બાપુને 2100 રૂપિયા આપ્યા.મણીધર બાપુએ તે રૂપિયા લીધા અને તેની ઉપર વધારાના 20 રૂપિયા મૂકીને તેમને પાછા આપીને કહ્યું કે માતા મોગલ આપનાર છે લેનાર નથી… આ સાથે જ મંદિર જય માં મોગલ ના નામથી ગુંજી ઉઠ્યું.

Leave a Comment