સંકટના સમયમાં ભક્ત જ્યારે માતા મોગલ ને યાદ કરીને કોઈ પણ મનોકામના વ્યક્ત કરે છે તો તે અચૂક પૂરી થાય છે. માનતા પૂરી થતાં લોકો માતાના દર્શન કરવા મોગલ ધામ દોડી આવે છે. અત્યાર સુધીમાં અનેક ભક્તોને માતાના પરચા મળ્યા છે. આજે આવા છે કે ચમત્કારિક કિસ્સા વિશે તમને જણાવીએ.
જ્યારે પણ કોઈ વ્યક્તિની અશક્ય હોય તેવી મનોકામના પૂરી થઈ જાય છે તો તેઓ હજાર રૂપિયા લઈને દર્શન કરવા આવતા હોય છે અને મંદિરમાં તેનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પરંતુ મોગલ ધામ ખાતે આજ સુધી એક પણ રૂપિયાનો દાન સ્વીકારવામાં આવ્યું નથી. ભક્તો જેટલા રૂપિયા આપે છે તેનાથી વધારે મણીધર બાપુ પરત કરે છે.
મોગલ ધામ ખાતે જે પણ દર્શન કરવા આવે છે તેની માનતા પૂરી થાય છે. માતા બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આજ સુધી કોઈ પણ ભક્ત અહીંથી ખાલી હાથે ગયો નથી. અહીં માતાની જ્ઞાતિ મણીધર બાપુ સંભાળે છે. તેઓ ભક્તોને માતાજીને પ્રસન્ન કરવાના ઉપાય સહિતના સંદેશ આપે છે.
તાજેતરમાં જ એક વ્યક્તિ પોતાની માનતા પૂરી થતાં મંદિરમાં 21 હજાર રૂપિયા લઈને આવ્યો હતો. તેને આ રૂપિયા મણીધર બાપુને આપ્યા ત્યારે મણીધર બાપુએ તેને તેની માનતા વિશે પૂછ્યું. તે વ્યક્તિએ જણાવ્યું કે તેનું નામ રમેશભાઈ છે અને તે ગોકુલધામ થી આવ્યા છે. માતાએ તેનું એવું કામ પૂરું કર્યું છે કે જે અશક્ય હતું તેથી તે 21 હજાર રૂપિયા આપવા માંગે છે. મણીધર બાપુએ તેના ઉપર એક રૂપિયો મૂકીને રૂપિયા પરત કર્યા અને કહ્યું કે તારે માનતા સ્વીકારી લેવામાં આવી છે પણ આ રૂપિયા માતાજીને નહીં તેની બહેનને આપી દેવામાં આવે.