માતા મોગલ ના પરચા વિશે આજ સુધી તમે અનેક વાર સાંભળ્યું હશે તેમના પરચા ની મહિમા જેટલી કહીએ એટલી ઓછી. અત્યાર સુધીમાં લખો લોકોને માતાએ પરચો બતાવ્યો છે. આવા જ એક પરચા વિશે આજે તમને જણાવીએ. એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામમાં આવ્યો હતો. તેણે પોતાના કામો પૂરા થાય તે માટે માતા મોગલ ની માનતા કરી હતી.
માતા રાખ્યા ના થોડા સમય માટેની મનોકામના પૂર્ણ થઈ અને તે 5000 રૂપિયા લઈને કબરાઉ આવ્યો. અહીં તેણે માતા સમક્ષ 5000 રૂપિયા ભર્યા. પછી તે મણીધર બાપુને મળ્યો અને રૂપિયા તેમના હાથમાં આપ્યા.
મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે આ રૂપિયા શેના છે. તેણે પોતાની મનોકામના વિશે જણાવ્યું તો મણીધર બાપુએ તે રૂપિયાની ઉપર એક રૂપિયા મૂકીને તે પરત કરી દીધા અને કહ્યું કે માતા મોગલના મંદિરમાં નહીં પણ આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે.
તેની માનતા એટલે પૂરી થઈ છે કે તેણે સાચા દિલથી માતા મોગલ પર વિશ્વાસ રાખ્યો. આવી જ રીતે માથા પર વિશ્વાસ રાખો.