મેષ – પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. ધર્મ કર્મના કાર્યોમાં રુચિ વધશે. સમાજ સેવાના કાર્યોમાં વ્યસ્તતા વધશે.
વૃષભ – સંતાન સંબંધિત મહત્વનું કામ પૂર્ણ થશે વ્યવસાય વધારવાના પ્રયત્નો પડદાની સાબિત થશે નાણાકીય બાબતોમાં લાભ થશે સમાજમાં સન્માન વધશે.
મિથુન – પરિવારની જવાબદારી સમયસર નિભાવશો. ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ સુધરશે. ઘરની જરૂરી વસ્તુઓમાં વધારો થશે. સરકાર તરફથી મદદ મળશે.
કર્ક – જરૂરી નિર્ણયમાં ભાઈ બહેન મદદરૂપ થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ સુધારા પર જોવા મળશે. મિત્ર તરફથી ભેટ મળી શકે છે.
સિંહ – કાર્યક્ષેત્રમાં અધિકારીઓ મદદરૂપ થશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. કીર્તિ અને સામાજિક ક્ષેત્રે સન્માન પણ વધશે.
કન્યા – જે લોકો રચનાત્મક કાર્ય સાથે જોડાયેલા છે તેમની પ્રગતિ થશે. પ્રવાસ ફળદાય અને સુખદ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે.
તુલા – સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. મનમાં અજાણ્યો ભય રહેશે. રચનાત્મક કાર્યોથી લાભ થશે સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે.
વૃશ્ચિક – કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને પદોનતિ પણ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. પરિવારમાં માન સન્માન વધશે અને પ્રવાસ પણ થઈ શકે છે.
ધન – સંતાન ની કોઈ બાબત ના કારણે મનમાં ચિંતા રહેશે. મહત્વના નિર્ણયમાં ઘરે પિતા અને કાર્યક્ષેત્ર પર ઉચ્ચ અધિકારી મદદરૂપ થશે.
મકર – સંતાનોની જવાબદારી સારી રીતે પૂર્ણ થતા મનમાં સંતોષ રહેશે. મહત્વના કાર્યમાં ભાઈ બહેન નો સહયોગ મળશે. વ્યવસાય ક્ષેત્રે પ્રતિષ્ઠામાં વધારો થશે.
કુંભ – સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. નાણાકીય લેવડ દેવડમાં સાવધાન રહેવું. ધનહાની થઈ શકે છે.
મીન – વિવાહિક જીવન સુખમય રહેશે. સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. ધાર્મિક પ્રવૃત્તિમાં રુચિ વધશે.