યુવાનની ઈચ્છા પૂરી થઈ તો તે માતાના ચરણમાં ધરવા આવ્યો 42000, મણીધર બાપુ એ જ શબ્દો કહ્યા તે દરેક ભક્ત એ જાણવા છે જરૂરી

માતા મોગલ ના પરચા અને ચમત્કાર વિશે તમે આજ સુધી ઘણીવાર સાંભળ્યું હશે. તેમના પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં તેમણે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે.

જ્યારે પણ માતાના ભક્તો મુશ્કેલીમાં હોય છે ત્યારે માતાને યાદ કરે છે અને તુરંત જ માતા પોતાના ભક્તોની મદદ કરવા આવી જાય છે. માતા મોગલ તેના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે

માતા મોગલના ચરણોમાં દરેક વર્ણના લોકો દર્શન કરવા આવી શકે છે. અહીં કોઈપણ જાતનો અનાથ જાતનો ભેદ રાખવામાં આવતો નથી. અત્યાર સુધીમાં કરોડો લોકો અહીં દર્શન કરી ચૂક્યા છે

અહીં લોકો વિદેશથી પણ દર્શન કરવા આવે છે. જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તો તેઓ હજારો રૂપિયા અર્પણ કરવા માટે મંદિરમાં આવે છે. પરંતુ માતાની ગાદી સંભાળતા મણીધર બાપુ કોઈનો એક પણ રૂપિયો સ્વીકારતા નથી. તેઓ ભક્તોને સાચી સલાહ આપીને રૂપિયા પરત કરી દેતા હોય છે.

Leave a Comment