દીકરા એ પિતા માટે લીધી માનતા, મોગલ માતાએ ચમત્કાર બતાવતા દીકરો પગે ચાલીને મંદિરે ગયો અને સાથે રાખ્યું ત્રિશૂળ

માતા મોગલ નું નામ શ્રદ્ધાથી એકવાર લેવામાં આવે તો પણ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. માતા દરેક વર્ણની માતા છે અને અહીં તેમના દરબારમાં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વિના લોકો દર્શન કરવા આવે છે. અહીં દર્શન માટે આવનાર ભક્ત ક્યારેય દુઃખી મનથી પાછો ગયો નથી.

માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશમાં વસતા લોકો પણ માતા મોગલ ની માતા પૂરી કરવા માટે વિદેશથી પણ કચ્છ દોડી આવે છે. આજ સુધીમાં લાખો ભક્તોના દુઃખ મત એ દૂર કર્યા છે. તાજેતરમાં જ કબરાઉ ખાતે એક યુવક માતાને ત્રિશુલ અર્પણ કરવા આવ્યો હતો. તેનું કહેવું હતું કે તેના પિતાને બીમારી થઈ ગઈ હતી અને ઓપરેશન કરાવવું પડે એમ હતું.

પિતાની તબિયત બગડતા દીકરાએ માતા મોગલ ની માનતા રાખી હતી કે તેમની સારવાર અર્જુન વિના થઈ જશે તો તે મોગલ ધામ પગે ચાલીને આવશે અને ત્રિશુલ ભેટ કરશે. માનતા રાખ્યાના થોડા સમયમાં પિતાની તબિયત એકદમ સારી થઈ ગઈ અને તેના પિતા હાલતા ચાલતા થઈ ગયા

પિતાની તબિયત સુધરી જતા પરિવાર પણ ખુશખુશાલ થઈ ગયો અને યુવક તુરંત જ પોતાની માનેલી માનતા ને પૂરી કરવા માટે ત્રિશુલ લઈને મણીધર બાપુ પાસે પહોંચી ગયો. મણીધર બાપુએ ત્રિશુલને હાથમાં લઈને કહી દીધું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે હવે આ ત્રિશૂળ તેના કુળદેવીના મંદિરે ચડાવી દેવામાં આવે.

Leave a Comment