વર્ષોથી ઓછા પગારમાં નોકરી કરતી મહિલાને માતા મોગલએ આપ્યો પરચો, પગારમાં થયો એટલો વધારો કે મહિલા સીધી જ પહોંચી મોગલધામ

માતા મોગલના ધામ તરીકે ઓળખાતા કાબરાઉમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે. અહીં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ભક્તો માતાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. અહીં માતાજીની ગાદી મણીધર બાપુ સંભાળે છે. તેમના આશીર્વાદ લઈને ભક્તો ધન્યતા અનુભવે છે. સમસ્યા કે દુઃખ લઈને જે ભક્ત મોગલ ધામમાં આવે છે તેની ચિંતાઓ માતાના આશીર્વાદથી દૂર થઈ જાય છે.

માતાના આશીર્વાદથી ભક્તોની ચિંતા ગણતરીની કલાકોમાં જ દૂર થઈ જાય છે તેથી જ ભક્તોનો વિશ્વાસ માતા મોગલ માં વધી જાય છે. મોગલ ધામમાં માતા મોગલ હાજરા હજૂર છે અને તેના પરચા અત્યાર સુધીમાં અનેક ભક્તોને મળી ચૂક્યા છે. મનોમન ભક્ત જે વાત નક્કી કરે તે પૂરી ન થાય તેવું બનતું નથી. જ્યારે ભક્તોની ઈચ્છા પૂરી થાય છે તો ભક્તો પણ તુરંત જ માતાના આશીર્વાદ લેવા પહોંચી જાય છે.

આમ તો માગતા મોગલ ના પરચા ના ઘણા બધા કિસ્સાઓ છે પરંતુ તાજેતરમાં બનેલી ઘટના જાણવા જેવી છે. એક નાનકડા ગામમાં રહેતા શોભનાબેન નામના મહિલા વર્ષોથી નોકરી કરતા હતા. પરંતુ તેમનો પગાર ઓછો હતો અને વર્ષોથી તેમના પગારમાં વધારો થતો ન હતો. કામમાં વધારો થાય પરંતુ પગાર ન વધતા મહિલાએ માતા મોગલ ને યાદ કરીને માનતા રાખી. મહિલાએ પગાર વધારવા માટે માનતા રાખી હતી. માનતા રાખ્યાના થોડા જ સમયમાં મહિલાના પગારમાં ધાર્યા કરતા પણ મોટો વધારો થઈ ગયો.

પોતાની માનતા પૂરી થતાં મહિલા માતાજીના દર્શને આવ્યા અને મણીધર બાપુના ચરણોમાં 12000 રૂપિયા ધર્યા. પરંતુ મણીધર બાપુએ આ 12,000 ની ઉપર એક રૂપિયો મૂકીને મહિલાને કહ્યું કે જે ચાર દીકરીઓ છે તેને આ રૂપિયા આપી દેજે. મહિલાના પગારમાં 10 ગણો વધારો કરીને માતા મોગલ એ તેમની માનતા પૂરી કરી હતી.

Leave a Comment