દીકરા સાથે બોલ્ડ થઈને વિડીયો ઉતારે છે આ માતા… જુઓ કેવો દેખાય છે તેનો પતિ

સોશિયલ મીડિયા પર હાલ લોકો પ્રખ્યાતી પ્રાપ્ત કરવા માટે ન કરવાના કામ પણ કરી લેતા હોય છે. પ્રખ્યાત થવા માટે લોકો સંબંધોની મર્યાદા ને પણ પાર કરી દેતા હોય છે. આજે તમને એક આવી જ માતા અને પુત્ર વિશે જણાવીએ જેણે સોશિયલ મીડિયા પર રોમેન્ટિક વિડિયો બનાવીને ભારે ચર્ચા જગાવી છે. બંને લોકો વિડીયોના કારણે રાતોરાત સ્ટાર તો બની ગયા પરંતુ જ્યારે તેમના સંબંધની હકીકત સામે આવી તો લોકોએ તેમની ટીકા કરવાની શરૂ કરી દીધી.

વિડીયો માટે આ માતા પોતાના દીકરાને કિસ કરતી અને તેની સાથે રોમેન્સ કરતી પણ જોવા મળી છે વિડિયો શેર કરતી વખતે આ મહિલા પોતે જ જણાવે છે કે તેની સાથે જે યુવક છે તે તેનો દીકરો છે. આ મહિલાનું નામ રચના છે અને instagram પર તેના 207k ફોલોવર્સ છે. આ મહિલા પોતાના દીકરા સાથે રોમેન્ટિક ગીત ઉપર વિડીયો બનાવીને શેર કરે છે. જોકે થોડા સમય પછી તેણે જણાવ્યું કે તે આ યુવકની માતા નહીં પણ માસી છે.

રચનાના આ વિડીયો ઉપર યુઝર્સ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો મહિલા આયોગ ને કાર્યવાહી કરવાનું પણ કહી દીધું છે. તેના વિડીયો ઉપર અનેક લોકો અભદ્ર કોમેન્ટ્સ પણ કરે છે. જોકે રચના એ પણ કોમેન્ટ કરનારાઓને બ્લોક કરી દીધા છે. રચના પોતાના દીકરા સિવાય તેના પતિ સાથે પણ વિડિયો અને તસવીરો શેર કરે છે.

Leave a Comment