આજના સમયમાં સોશિયલ મીડિયા એક દુનિયા બની ગઈ છે જેમાં તમને અવનવા વિડીયો જોવા મળે છે. હાલ આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે એક નાનકડી દીકરીનો છે જે પોતાના દાદા સાથે સુંદર વાતો કરી રહી છે.
દાદા અને પૌત્રીની આ વાતો સાંભળીને તમારી આંખો પણ ભરાઈ આવશે અને તમને મજા પણ આવશે. આ વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનકડી બાળકી પોતાના દાદા સાથે મીઠી મીઠી ભાષામાં વાતો કરે છે.
વીડિયોમાં જોવા મળે છે કે પથ્થરના દાદરા પાસે એક નાનકડી બાળકી ઉભી છે અને નીચે તેના દાદા ઊભા છે તેની સાથે કંઈક વાતો કરે છે. નાનકડી દીકરી પોતાના દાદાને સમજાવી રહી છે કે તેણે એકલા ઉપર ન જવું જોઈએ. તેના દાદા દીકરીને કહે છે.
સોશિયલ મીડિયા ચાહકોને આ વિડીયો ખૂબ જ પસંદ પડ્યો છે અને લોકો તેના ઉપર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ પ્રકારની ના સંબંધો શહેરના બાળકો માની શકતા નથી. દાદા અને પૌત્રી વચ્ચે નો પ્રેમ આજના સમયમાં ખૂબ ઓછા બાળકોને મળે છે