ખેતરમાં કામ કરતાં શ્રમિકોને મળ્યો એક ઘડો, ઘડાનું ઢાંકણ ખોલ્યું તો અંદરની વસ્તુ જોઈ ઉડી ગયા બધાના હોશ

ખેડૂતને જગતનો તાત એટલા માટે કહેવાય છે કે તે દિવસ રાત એક કરીને ખેતર ખેડે છે અને પોતાનો પરસેવો પાડીને અનાજ ઉગાડે છે. આ અનાજથી જ લોકોનું ભરણ પોષણ ચાલે છે. લોકો દિવસેને દિવસે ઉતરોતર પ્રગતિ ઈચ્છે છે પરંતુ આપણા દેશના ખેડૂતોનો આભાર માન્ય એટલો ઓછો કારણ કે તેઓ દિવસ રાત મહેનત કરીને આખા દેશની અનાજની જરૂરિયાતોને પૂરી કરે છે.

જોકે આજે પણ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને તેમની મહેનત થી ઉગાડેલા અનાજનો યોગ્ય ભાવ મળતો નથી. જોકે તેમ છતાં ખેડૂતો સાચી નીતિથી કામ કરતા રહે છે. આવા જ એક મહેનતી ખેડૂત હાલ ચર્ચામાં છે. નવા ગામના છબી રામ નિશાદ રોજની જેમ ખેતરે સવારે ગયા હતા.

ખેતી કરવાની શરૂઆત કરવા માટે તેમણે કોદાળી લઈને ઉબડખાબડ હોય તેવી જમીન સરખી કરવાની શરૂઆત કરી. કોદાળી માતાની સાથે જ ખૂબ જ એક જોરદાર અવાજ આવ્યો. જમીનમાં કોઈ ધાતુની વસ્તુ હોય અને તેની સાથે કોદાળી ટકરાઈ હોય તેવો અવાજ આવ્યો. તેમને સાવજાની પૂર્વક થોડો ખાડો ખોદયો તો અંદરથી પિત્તળ નો જુનો ઘડો નીકળ્યો.

આ વાત આજુબાજુના ખેતરમાં પણ ફેલાઈ અને લોકોના ટોળા ઉમટવા લાગ્યા. બધા લોકોએ સાથે મળીને પોલીસને જાણ કરી અને પોલીસની ટીમ પણ ખેતરમાં આવી ગઈ. ઘડાને લઈને લોકો અલગ અલગ વાતો કરી રહ્યા હતા.

પોલીસની ટીમ એ જ્યારે ખેતર પર આવીને ઘડો ખોલ્યો તો તેની અંદરથી 25 કિલો સોનું નીકળ્યું. ગળાની અંદરથી 25 કિલો સોનુ નીકળતા બધાની આંખો ફાટી ગઈ.

Leave a Comment