ડીસામાં 81 વર્ષના વૃદ્ધનું મૃત્યુ થતાં પરિવારના લોકોએ કર્યું આવું કામ..

આજના સમયમાં મોટાભાગના લોકો એકબીજાનું સાથ આપવાનું અને તેમની મદદ કરવાનું મહત્વ સમજી ગયા છે. લોકો એકબીજાને મદદ કરીને માનવતા મહેકાવતા હોય છે. સાથે જ હવે લોકો અંગદાન નું મહત્વ પણ સમજવા લાગ્યા છે. મૃત્યુ પછી પણ ઘણા લોકો અંગદાન કરીને અન્ય લોકોને નવું જીવન આપે છે તાજેતરમાં ડીસામાં પણ એક પરિવાર એ આવું જ … Read more

દુબઈમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકને લાગ્યો જેકપોટ… એક જ રાતમાં બની ગયો કરોડપતિ

જ્યારે વ્યક્તિનું નસીબ બદલાય છે તો તેનું જીવન પણ બદલાઈ જાય છે. ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ વાતને સાબિત કરતી એક ઘટના તાજેતરમાં જ સામે આવી છે. આ ઘટના બની છે તેલંગણા ના અજય નામના વ્યક્તિ સાથે તેલંગણામાં રહેતો અજય પોતાના પરિવારને આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા … Read more

સાળંગપુર મંદિરે દર્શન તો તમે પણ કર્યા હશે પણ આ વાત આજ સુધી નહીં જાણી હોય…

આપણા દેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. દરેક મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે. મંદિરમાં અલગ અલગ રહસ્યો પણ હોય છે. ભક્તોને મંદિરોમાં ચમત્કારની અનુભૂતિ પણ થતી હોય છે. કેટલાક મંદિર તો એટલા પ્રખ્યાત છે કે દેશ-વિદેશથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આવું જ એક મંદિર ભાવનગરના સારંગપુરમાં આવેલું છે. સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન … Read more

41 વર્ષની શિક્ષિકા 15 વર્ષના વિદ્યાર્થીના બાળકની બની માતા… જાણો ક્યાંની છે આ ઘટના

એક વિદ્યાર્થી માટે તેના શિક્ષક ભગવાન સમાન હોય છે. કારણ કે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજળું બનાવે છે અને તેને જીવનમાં સાચો રસ્તો દેખાડે છે. પરંતુ આજના કળિયુગમાં કેટલાક શિક્ષકો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના પવિત્ર સંબંધને કલંક લગાડે છે. કેટલાક ટીચર એવા હોય છે જે પોતાના જ વિદ્યાર્થીઓ થી પોતાની હવસ સંતોષે છે. આવી … Read more

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં જાણીતા હેર સ્ટાઈલ 10 રૂપિયામાં કાપી આપે છે લોકોના વાળ…

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ ભવ્ય મહોત્સવ એક મહિના સુધી ચાલશે અને અત્યાર સુધીમાં લાખો લોકોએ મહોત્સવની મુલાકાત લીધી છે. મહોત્સવનું આયોજન એટલું ભવ્ય છે કે લોકો અભિભૂત થઈ રહ્યા છે. આ મહોત્સવમાં સામાન્ય માણસોની સાથે ઘણા બધા સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓ પણ ખાસ સેવા આપી રહ્યા છે. અહીં … Read more

19 વર્ષનો એકનો એક દીકરો લેશે દીક્ષા અને બની જશે સંત… ગામના લોકોએ રાખ્યો જમણવાર

ધાંગધ્રા જિલ્લાના બેચડા ગામેથી એક અનોખી ઘટના સામે આવી છે. સંસારના સુખને ત્યાગીને સંન્યાસના રસ્તે ચાલવાનું નિર્ણય કરતા યુવાનો ખૂબ ઓછા હોય છે. કેવામાં બેચડા ગામનો એક યુવાન સન્યાસના રસ્તે ચાલી નીકળ્યો છે. જેની જોર સુરતી ચર્ચા થઈ રહી છે ગામમાં રહેતા અજયભાઈ અને રસીલાબેન ને સંતાનમાં એક જ દીકરો છે અને તેનું નામ પરમેશ … Read more

ગાય માતાનું નિધન થતાં શનિભાઈ ચૌધરી ચૌધાર આંસુએ રડ્યા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડિયો

સુરત શહેરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના વિશે જાણીને ગૌ પ્રેમીઓમાં શોક નું મોજું છવાઈ ગયું છે. સુરત શહેરના અબ્રામા રોડ ઉપર જમના નામની ગૌશાળા આવેલી છે. આ ગૌશાળા નું નામ જે ગાયના નામ પરથી રાખવામાં આવ્યું હતું તે સૌની વહાલી જમના નામની ગાયનું મૃત્યુ તાજેતરમાં થયું છે. આ ગૌશાળા … Read more

દુનિયાભરમાં 1100 થી વધારે મંદિર બનાવ્યા… જાણો પ્રમુખસ્વામીની જીવનયાત્રાની ખાસ વાતો…

પ્રમુખસ્વામી મહારાજની 100 મી જન્મ જયંતી ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આ ઉજવણી માટે લોકોએ સાથે મળી પ્રમુખસ્વામી નગરની રચના કરી છે. પ્રમુખસ્વામી નગર ની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 1921 ના રોજ વડોદરામાં થયો હતો. તેમને નાનપણથી જ ભક્તિમાં રસ હતો. તેમણે 18 … Read more

70 વર્ષથી ખાતો હતો ફક્ત મંદિરનો પ્રસાદ… શાકાહારી મગરનું નિધન થતાં વિધિ વિધાન સાથે કરવામાં આવી અંતિમક્રિયા

ઘણી વખત આપણને અદભુત વસ્તુઓ જાણવા મળતી હોય છે. આ ઘટના એવી હોય કે જેની તમે કલ્પના પણ કરી ન હોય. આજે તમને આવી જ એક વાત વિશે જણાવીએ જે ખૂબ જ ચર્ચામાં છે. પાણીમાં રહેતો મગર માંસાહારી પ્રાણી ગણાય છે પરંતુ આજે તમને એક શાકાહારી મગર વિશે જણાવીએ. આ મગર છેલ્લા 70 વર્ષથી શાકાહારી … Read more

બનાસકાંઠાના 65 વર્ષના દાદી દર મહિને કમાય છે 11 લાખ રૂપિયા… જાણો કેવી રીતે

આપણા રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે. પશુપાલન નો વ્યવસાય કરતા લોકો દર મહિને સારી એવી કમાણી પણ કરતા હોય છે. આજે તમને બનાસકાંઠાના 65 વર્ષના આવા જ એક દાદી વિશે જણાવીએ. 65 વર્ષના આઝાદી ભેંસ દોહવાનું કામ કરે છે અને તેનું નામ નવલબેન ચૌધરી છે. આ દાદી કોઈ જિલ્લાના કલેક્ટર હોય અથવા તો … Read more