એક સમયે લારીમાં સૂઈને રાત કરતાં પસાર, હવે ઇસ્કોન ગાંઠિયા હેઠળ રાજ્યભરમાં 11 થી વધુ દુકાનો અને મોલના છે માલિક

ગુજરાતના ફરસાણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. તેમાં પણ થેપલા ખમણ અને ગાંઠિયા ગુજરાતીઓની ખરી ઓળખ બની ગયા છે. વાત જ્યારે ગાંઠિયાની આવે તો અમદાવાદ શહેરના ઇસ્કોન ગાંઠિયા નંબર વન પણ ગણાય. ઇસ્કોન ગાંઠિયા ના આજે રાજ્યભરમાં 11 સ્ટોર અને ફૂડ મોલ આવેલા છે. પરંતુ એક સમયે તેના માલિકને લારીમાં સૂઈને દિવસો પસાર કરવા પડતા. ઇસ્કોન … Read more

દીકરીને સિંગાપુર મૂકીને હીનાબેન પહોંચ્યા અમદાવાદ, છેલ્લા છ મહિનાથી રોજ 12 કલાક સેવા આપે છે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં

અમદાવાદ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલુ રહેશે. અહીં રોજ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો આવે છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ના મેનેજમેન્ટના પણ ભરપૂર વખાણ થઈ રહ્યા છે. આટલી ભવ્ય રીતે ઉજવણી કરવા બદલ બધું જ રહી ભક્તો અને સંતોને જાય છે. છેલ્લા છ … Read more

વડોદરામાં સર્જાયા હૃદય દ્રાવક દ્રશ્યો, બાળકને જન્મ આપી માતાએ દુનિયાને કહ્યું અલવિદા અને થોડી જ વારમાં નવજાત બાળકનું પણ થયું મોત

વડોદરા શહેરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. આ ઘટના એટલી કરણ છે કે જે પરિવારમાં આ ઘટના બની છે તે લોકોની સાથે જે લોકો આવ્યા વાત વિશે જાણે છે તે પણ ભાવુક થઈ જાય છે. જ્યારે વડોદરા ની વ્રજભૂમિ સોસાયટી માંથી મહિલા અને તેના નવજાત બાળકની અંતિમયાત્રા નીકળી તો લોકો ધ્રૂજ કે ધ્રુજકે … Read more

આ ગામમાં છેલ્લા 19 વર્ષથી એક જ માંડવે થાય છે ગામની બધી દીકરીઓના લગ્ન, જાણો શું છે કારણ

કોડીનાર તાલુકામાં દુધાળા નામનું ગામ આવેલું છે જ્યાં છેલા 19 વર્ષથી એક પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ ગામમાં દર વર્ષે ગામની બધી જ દીકરીઓના લગ્ન એક જ માંડવે થાય છે. જ્ઞાતિ કોઈપણ હોય પરંતુ દરેક દીકરીના લગ્ન એક જ માંડવે થાય છે. આ લગ્ન ઉત્સવને ગામ લોકોએ મંગલ વિવાહ નામ આપ્યું છે. ગામની આ … Read more

ગર્ભવતી મહિલા ને અચાનક શરૂ થયો ડીલીવરીનો દુખાવો, 108 ની ટીમે આ રીતે કરાવી ડીલેવરી અને બચાવ્યો માતા અને બાળકનો જીવ

જ્યારે કોઈ મેડિકલ ઈમરજન્સી હોય ત્યારે 108 એમ્બ્યુલન્સ લોકો માટે દેવદૂત બનીને પહોંચતી હોય છે. હોસ્પિટલે બીમાર લોકોને સારવાર માટે લઈ જવા માટે સામાન્ય લોકોને સમસ્યાઓ થતી હોય છે. તેવામાં 108 એમ્બ્યુલન્સ એક કોલ કરવાથી જ ઘરના આંગણે પહોંચી જાય છે. તાજેતરમાં જ મહેસાણામાં એક ગર્ભવતી મહિલા અને તેના બાળક માટે 108 અને તેની ટીમ … Read more

જેસીબી વડે બ્રિજ તોડવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઇવર, વીડિયો જોઈને લોકોના શ્વાસ થઈ ગયા અધર

સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો શેર થાય છે. તેમાંથી કેટલાક વિડીયો વાયરલ થઈ જતા હોય છે. તાજેતરમાં જ આવો એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક દુર્ઘટના બને છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વિડીયો એક બ્રિજ તોડવાની લઈને છે અને જેને જોઈને લોકોના દિલના ધબકારા વધી જાય છે. … Read more

ઘણા વર્ષોથી નથી ખાધુ અન્ન, હંમેશા ધ્યાનની અવસ્થામાં જોવા મળે છે કાળુ બાપુ…

સૌરાષ્ટ્રની ભૂમિને સાધુ અને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. આ ભૂમિ પર અનેક સાધુ સંતો થઈ ગયા. તેમના આશીર્વાદથી સૌરાષ્ટ્રની ભૂમિને પવિત્રતા મળી છે. સાધુ સંતોએ ધર્મની રક્ષા માટે ઘણા સારા કાર્યો પણ કર્યા છે. આવા જ સૌરાષ્ટ્રના એક પરોપકારી બાપુ છે કાળું બાપુ. તેઓ છેલ્લા ઘણા વર્ષથી આ ભૂમિ પર વ્રત અને ભક્તિની જ્યોત … Read more

દસ લાખના પેકેજ ની નોકરી કરતો યુવાન પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ટોયલેટ સાફ કરવાની કરે છે સેવા

અમદાવાદ ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. આ મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી એ ખુલ્લો મુક્યો હતો. ઉદ્ઘાટન પછી લાખોની સંખ્યામાં હરિભક્તો આ મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે. આ મહોત્સવ ને સફળ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી હજારો હરિભક્તો સેવા આપી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી ઘણા … Read more

અમેરિકામાં લાખો કમાતા સુરેશભાઈ પ્રમુખસ્વામી મહોત્સવ માં ટોયલેટ સાફ કરવાની કરે છે સેવા

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ ની રામધૂનથી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં હજારો હરિભક્તો પોતાની સેવા આપી રહ્યા છે. કેટલાક ભક્તો તો એવા છે જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આવા જ એક ભક્તો છે સુરેશભાઈ જે શતાબ્દી મહોત્સવમાં ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે. તેઓ કોઈ સામાન્ય માણસ નથી તેઓ … Read more

માનતા પૂરી થતાં મોગલ ધામ પહોંચ્યો યુવક, તેને જોઈને મણીધર બાપુએ કહી આવી વાત

માતા મોગલ ની માનતા રાખી હોય અને તે પૂરી ન થાય તેવું આજ સુધી બન્યું નથી. ઘણા ભક્તોને તો એવા પરચા ની અનુભૂતિ પણ થઈ છે કે જેમાં માતા મોગલ ના દર્શન કર્યા હોય અને દુઃખ દૂર થઈ જાય. માથા મોગલ હંમેશા પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે. આવી જ રીતે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે … Read more