ખજૂર ભાઈએ વધુ એક વખત મહેકાવી માનવતા, ખંઢેર જેવા ઘરમાં રહેતા માતા અને દીકરાને બનાવી આપ્યું નવું ઘર

ખજૂર ભાઈની દરિયાદિલી અને મદદની ભાવનાથી કોઈ અજાણ નથી. ખજૂર ભાઈ જેને પણ મદદની જરૂર હોય ત્યાં તુરંત જ પહોંચી જાય છે અને પોતાની ટીમની સાથે તેમની દરેક સમસ્યાને દૂર કરી દે છે. અત્યાર સુધીમાં તેમણે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગરીબ અને અનાથ લોકો માટે નવા ઘર બનાવી આપ્યા છે. જ્યારે પણ તેમને ખબર પડે … Read more

ગીરના જંગલોમાં બિરાજતા કનકાઈ માતાના દર્શન કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી

સૌરાષ્ટ્રની ધરતી અતિ પવિત્ર ભૂમિ છે. તેથી જ સૌરાષ્ટ્રને સંત અને સુરાની ધરતી પણ કહેવાય છે. સૌરાષ્ટ્ર અનોખી ઓળખ ધરાવે છે કારણ કે અહીં ઘણા એવા પવિત્ર ધામ આવેલા છે જ્યાં દેવી-દેવતા હાજરાહજૂર બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આવું જ એક પ્રખ્યાત તીર્થ સ્થળ જૂનાગઢના ગિરનારના પર્વતોમાં આવેલું છે. ગિરનાર પર્વત ઉપર … Read more

માછીમારોને દરિયામાંથી મળી એવી વસ્તુ જેની કિંમતમાં મુકેશ અંબાણીના ઘર જેવા 10 ઘર બની જાય…

વ્યક્તિનું ભાગ્ય જ્યારે બદલી જાય છે ત્યારે તે રાતોરાત ગરીબ માંથી અમીર બની શકે છે. આ વાત સાચી સાબિત થઈ છે કેરળના કેટલાક માછીમારોના જીવનમાં. આ માછીમારોને દરિયામાંથી 28 કરોડનું તરતું સોનું મળી આવ્યું. સમુદ્રનું તરતું સોનું એટલે એમ્બ્રિજ. જેને સામાન્ય ભાષામાં વહેલ માછલીની ઉલટી કહેવાય છે. આ વહેલ માછલી પણ ખાસ છે જેને ભારતમાં … Read more

વર્ષોથી પરિવારમાં ન હતું સંતાન, માતા મોગલ ની માનતા રાખ્યા પછી ઘરે થયો દીકરાનો જન્મ

ગુજરાતમાં માતા મોગલના કુલ ચારધામ છે. આ ચારે ધામમાં માતા મોગલ ના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા જતા હોય છે. ભક્તોને માતા મોગલ હાજરા હજૂર હોય તેવા પરચા અનેકવાર મળી ચૂક્યા છે. માતા મોગલ ના ચરણે જે પણ ભક્ત આવે છે તેના જીવનમાંથી દુઃખ દૂર થવા લાગે છે. જે પણ ભક્તો માતા મોગલ નું નામ … Read more

23 પત્ની અને 200 બાળક સાથે 256 વર્ષ જીવ્યો આ વ્યક્તિ, કઈ રીતે જીવ્યો આટલું લાંબુ જીવન જાણો

256 વર્ષનો આ વ્યક્તિ વિશ્વમાં સૌથી લાંબુ જીવન જીવનાર વ્યક્તિ છે. તેનું નામ લી ચિંગ યુન છે અને તેનો જન્મ ત્રણ મે 1677 માં થયો હતો. તે ચીનનો રહેવાસી છે અને તેનું મૃત્યુ 6 મે 1933 ના રોજ થયું. તે સૌથી વધુ લાંબુ જીવન જીવનાર વ્યક્તિ તરીકે વિશ્વભરમાં જાણીતો હતો. જોકે તે જીવ્યો ત્યાં સુધી … Read more

યુવકના લગ્નમાં સતત આવી રહ્યા હતા વિઘ્ન, માતા મોગલ ની માનતા રાખી તો થયો આવો ચમત્કાર

કળિયુગમાં પણ આજના હજૂર હોય અને પોતાના ભક્તોને પરચા આપતી હોય તેવી માતા મોગલ કબરાઉમાં સાક્ષાત બિરાજે છે. માતા મોગલ ને યાદ કરનાર ભક્ત આજ સુધી ક્યારેય દુઃખી થયો નથી. માતા પોતાના ભક્તોના જીવનમાં સુખ સમૃદ્ધિના ખજાના ખોલી દે છે. રોજ અહી મોટી સંખ્યામાં ભક્તો મોગલ માતાના દર્શન કરવા આવે છે. અત્યાર સુધીમાં લાખો ભક્તોના … Read more

એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ગણતરીની મિનિટોમાં દર્દીની હોસ્પિટલ પહોંચાડી આપ્યું નવું જીવન

ડોક્ટર દર્દી નો જીવ બચાવે છે તેથી તેને ભગવાન પછીનો દરજ્જો આપવામાં આવે છે. આવી જ રીતે એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર પણ એક દર્દી માટે ભગવાન સમાન બની ગયો. એમ્બ્યુલન્સ ડ્રાઇવર એ પોતાની કોઠાસૂઝથી એક દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવી લીધો. પીલાઈને રહેવાસી 85 વર્ષીય લીલા પાંડે ને હાર્ટ અટેક આવ્યો હતો. તેમને સ્થાનિક … Read more

પોરબંદરમાં બની વિચિત્ર ઘટના, દર્દી ના પિતાશય માંથી નીકળી એવી વસ્તુઓ કે ડોક્ટરની આંખો પણ થઈ ગઈ ચાર

ઘણી વખત મેડિકલ ફિલ્ડમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના વિશે જાણીને લોકો આ સ્ટેડિયમમાં પડી જાય. આવી જ ચોકાવનારી ઘટના તાજેતરમાં પોરબંદર જિલ્લામાં બની. પોરબંદર જિલ્લો દરિયાકાંઠે આવેલો હોવાથી અહીંનું પાણી ક્ષારયુક્ત હોય છે પરિણામે અહીં કિડનીના અને પિતાશયની પથરીના દર્દીઓની સંખ્યા વધારે જોવા મળે છે. પોરબંદરની આનંદ હોસ્પિટલમાં જામનગર જિલ્લાના એક દર્દી … Read more

માતા મોગલ નું નામ લેવા માત્રથી ભક્તોની ઈચ્છા થાય છે પુરી… વધુ એક મહિલાને મળ્યો પરચો

માતા મોગલ ના પરચા અપરંપાર છે. અત્યાર સુધીમાં ઘણા ભક્તોના દુઃખ માતાએ દૂર કર્યા છે અને જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. આજ કારણ છે કે માતાના દરવાજા પર માથું ટેકવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. માતા મોગલ કબરાઉ માં હાજર હજૂર બિરાજે છે તેવી અનુભૂતિ અનેક ભક્ત કરી ચૂક્યા છે. કચ્છના કબરાઉ ધામ ખાતે … Read more

ગંભીર બીમારી હોવાનું રિપોર્ટ આવતા વ્યક્તિએ રાખી માતા મોગલ ની માનતા… બીજો રિપોર્ટ આવ્યો ત્યારે થયો ચમત્કાર

માતા મોગલ ની જોડ દુનિયામાં જડી ન જડે. માતા મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવી જ રીતે એક યુવાન પણ માતા મોગલ ની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવ્યો હતો. તેણે સંકટના સમયમાં માતા મોગલ ની માનતા રાખી હતી. તે કબરાવ આવ્યો અને માતા મોગલના દર્શન કરીને … Read more