નવ વર્ષની બાળકીને છે વિચિત્ર બીમારી… ધીરે ધીરે શરીર બની રહ્યું છે પથ્થર જેવું

ઘણી વખત કેટલાક લોકોને એવી વિચિત્ર બીમારી થઈ જતી હોય છે કે જેના વિશે ક્યારેય સાંભળ્યું પણ ન હોય. આજે તમને એક આવી જ બાળકી વિશે જણાવીએ જેને ખૂબ જ વિચિત્ર બીમારી થઈ છે. હા બાળકી ની ઉંમર માત્ર નવ વર્ષની છે અને તેનું નામ રાજશ્રી છે. નવ વર્ષની રાજશ્રીને એવી વિચિત્ર બીમારી છે જેના … Read more

૨ વ્યક્તિ ગામમાં બાવાનો વેશ ધારણ કરી ભંડારોમાં કરવા ઉઘરાવવા લાગ્યા પૈસા… સરપંચે પીછો કર્યો તો જે હકીકત આવી સામે તે જાણીને ઉડી ગયા તેના હોશ

આપણા દેશમાં લોકો ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં ક્યારેય પાછળ વળીને જોતા નથી. વળી તેમાં જો કોઈ સાધુ સંત આવીને ધાર્મિક કાર્ય માટે દાન માંગે તો કોઈ વ્યક્તિ ના કહેતી નથી. દરેક વ્યક્તિ યથાશક્તિ અનુસાર દાન કરતા હોય છે. લોકોની આ શ્રદ્ધા અને આસ્થાનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવે છે અને લોકો સાથે ધર્મના નામે છેતરપિંડી કરતા હોય … Read more

ધંધામાં બરકત થાય તે માટે યુવાને રાખી માતા મોગલની માનતા… પછી જે થયું તે છે જાણવા જેવું

કચ્છના કબરાઉ માં બેઠેલા માતા મોગલ ના આશીર્વાદ જે ભક્ત ઉપર પડે તેના જીવનમાં કોઈ જ સમસ્યા રહેતી નથી. માતાના શરણે નાત જાતના ભેદ વિના કોઈ પણ ભક્ત જઈ શકે છે. જે પણ ભક્ત માતાના સાનિધ્યમાં જાય છે તેના દુઃખ દર્દ માતા દૂર કરી દે છે. માતા મોગલ ના પરચા ચમત્કારી છે. માતા મોગલ ના … Read more

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે મોરારીબાપુએ જાહેર કરી આટલી સહાય…

મોરબી ખાતે જુલતો પુલ તૂટી પડતાં આ દુર્ઘટનામાં 134 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. મોરબીના ઇતિહાસમાં આ બીજી એવી દુર્ઘટના છે જેમાં એક સાથે અનેક પરિવારો નેસ્તો નાબૂદ થઈ ગયા. આ દુર્ઘટના દરમિયાન મોરારીબાપુની રામકથા રાજસ્થાનના નાથદ્વારામાં ચાલી રહી છે ત્યાંથી તેમણે મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. દુર્ઘટના બની ત્યારથી રાહત અને બચાવ કામગીરી સરકાર … Read more

પોતાના વતનમાં સામાન્ય માણસની જેમ સાયકલ ચલાવતા આ વ્યક્તિ છે 10,000 કરોડના માલિક…

સુરતના ગોવિંદભાઈ ધોળકિયા નું નામ ખૂબ જ પ્રખ્યાત છે. તેઓ એસઆરકે કંપનીના માલિક છે અને કરોડોની સંપત્તિ ધરાવે છે. તેમની પાસે જેટલી સંપત્તિ છે અને સત્તા છે એટલી કોઈ પાસે હોય તો વ્યક્તિ ગર્વથી માથું ઊંચું કરીને ચાલે અને ગાડીમાંથી પગ પણ નીચે ન મૂકે. પરંતુ ગોવિંદભાઈ ધોળકિયાએ અઢળક રૂપિયો હોવા છતાં પોતાના સંસ્કારને જાળવી … Read more

એક સ્ત્રીએ રાજા ને આપેલા શ્રાપના કારણે મોરબીમાં સમયાંતરે સર્જાય છે હોનારત… જાણો લોકવાયકા વિશે

ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું અને સતત વિકસતું મોરબી દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. તાજેતરમાં જ અહીં જુલતો ફૂલ તૂટી પડવાથી અનેક લોકોએ જીવ ગુમાવ્યો અને ફરી એકવાર હોનારત જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ ગુજરાત ભરને હજમચાવી દીધું કારણ કે આ ઘટનામાં ગુજરાત ભરના અનેક લોકોએ જીવ ગુમાવ્યો અને કેટલાક લોકો ઘાયલ થયા. આ … Read more

ગરીબીના કારણે દીકરીને પિતાએ ભણવાની પણ કહી દીધી હતી ના… દીકરીએ પોતાની મહેનતથી આગળ વધીને હવે 32 લાખનું ઘર લઈને પિતાને આપ્યું ભેટમાં

આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેઓ ગરીબીમાં જીવન પસાર કરતા હોય છે. કયા પરિવારમાં જન્મ થશે તે માણસના હાથમાં હોતો નથી ઘણા પરિવારમાં બાળકોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે હિંમત હારી જતા હોય છે અને મનથી જ પોતાની ગરીબીને સ્વીકારીને જીવનમાં કઈ કરી શકતા નથી. પરંતુ તેવામાં કેટલાક લોકો એવા હોય છે જે … Read more

મોરબીના આ પરિવારને મળ્યો માતા મોગલ નો પરચો… માનતા પૂરી કરવા ગયા ત્યારે મણીધર બાપુએ કહ્યું આવી વાત

માતા મોગલના ધામ કબરાઉ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. માતા પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી તેથી દરેક ભક્તની દરેક મનોકામના માતા પૂરી કરે છે. જેના પર માતા મોગલ નો હાથ હોય છે તે ક્યારેય દુઃખી રહેતા નથી. આજ સુધીમાં લાખો ભક્તોને માતા મોગલ નો પરચો મળી ચૂક્યો છે. આજે તમને … Read more

એક વાંદરા ના કારણે પતિ પત્નીનું બદલી ગયું ભાગ્ય, એક મિનિટમાં બની ગયા કરોડપતિ

એક મુસ્લિમ મહિલાને લવ મેરેજ કર્યા પછી સમાજમાંથી ખૂબ જ સમસ્યાનો સામનો કરવી પડી રહ્યો હતો તેવામાં તેને એક એવો વાંદરો મળ્યો જેના કારણે તેનું ભાગ્ય ચમકી ગયું અને તે કરોડોની સંપત્નીની માલિક બની ગઈ. આ અનોખી ઘટના ઉત્તર પ્રદેશના રાયબરેલી માંથી સામે આવી છે. શહેરના શક્તિનગર વિસ્તારમાં કવિ સબીષ્ટ અને તેના પતિ બ્રિજેશ શ્રીવાસ્તવ … Read more

22 વર્ષથી એક જ જગ્યાએ બેસીને તપસ્યા કરે છે આ વ્યક્તિ, આશીર્વાદ લેવાથી કામ થાય છે સફળ

આજે તમને એક સંત મહાત્મા વિશે જણાવીએ જેમના જીવન વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આ બાબાનું નામ સત્યનારાયણ બાબા છે અને તે છત્તીસગઢના છે તેઓ છેલ્લા ૨૨ વર્ષથી તપસ્યા કરે છે. તેમને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે કારણ કે છેલ્લા 22 વર્ષથી તે એક જ જગ્યાએ બેસીને તપસ્યા કરી રહ્યા છે. 22 … Read more