રસ્તા પર બેઠેલા ભિખારી ની મદદ કરવા ગયેલા પોપટભાઈ આહીરને ભિખારીએ એવી વાત કહી કે તેઓ પણ ચોકી ગયા

નિરાધાર અને માનસિક રીતે અસ્વસ્થ લોકોની બહારે પોપટભાઈ આહીર તુરંત જ પહોંચી જાય છે. લોક સેવા માટે તેમનું કામ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. તાજેતરમાં જ પોપટભાઈ આહીરને અમદાવાદથી એક વ્યક્તિએ જણાવ્યું કે શાસ્ત્રીનગર રોડ ઉપર એક ભિખારી ખૂબ જ ખરાબ હાલતમાં બેસી રહ્યો છે. અને તેને મદદની જરૂર છે. આ વાત સાંભળીને પોપટભાઈ … Read more

વાંદરાઓના કારણે આ ગામની દીકરીઓ રહે છે કુંવારી… જાણો શું છે રહસ્ય

આપણા દેશમાં એક એવી જગ્યા છે જ્યાં દીકરીઓના લગ્ન વાંદરાઓના કારણે થતા નથી અને આ ગામની છોકરીઓ કુંવારી રહી જાય છે. પહેલાનો સમય હતો જ્યારે લગ્નમાં ચોર અને લુંટારા ત્રાટકતા જેના કારણે લોકો લગ્ન કરવાથી ડરતા હતા પરંતુ આ ગામમાં વાંદરાની સંખ્યા ના કારણે લોકો લગ્ન કરવાની ના કહી દે છે. અહીંના વાંદરા એટલી હદે … Read more

પાનની દુકાને પાન વેચતા આ દાદા રોજ પહેરે છે 100 તોલા સોનાના દાગીના…

ઘણા લોકો એવા હોય છે જે પોતાના શોખના કારણે ખૂબ જ પ્રખ્યાત થઈ જાય છે. આવા જ એક દાદા વિશે આજે તમને જણાવીએ. આ દાદા આમ તો પાનની દુકાન ચલાવે છે પણ રાજા જેવું જીવન જીવે છે. તેઓ ઘરની બહાર નીકળે ત્યારે પોતાના શરીર ઉપર સો તોલા સોનું પહેરીને નીકળે છે. જ્યારે તે નીકળે છે … Read more

નદીનું પાણી સુકાયું તો અંદરથી નીકળી સોના, મહાદેવના નંદી સહિતની વસ્તુઓ

સ્પીનમાં રોમન કાળના કેટલાક અવશેષો મળી આવ્યા છે. અહીં એક નદી સુકાઈ જવા પછી તેના તળિયામાંથી કેટલીક કિંમતી વસ્તુઓ મળી આવી છે. ગરમી ના કારણે નદીનું પાણી ઓસરી જતા તેની અંદરથી હજારો વર્ષ જૂની વસ્તુઓ નીકળી છે. આ અવશેષો વર્ષો જૂના છે અને તે રોમનયુગના ગામડાના અવશેષો કહેવામાં આવી રહ્યા છે. લીમા નામની નદીનું જળસ્તર … Read more

માતા મોગલની માનતાથી એવું કામ થયું કે યુવકે 25000 રૂપિયા ધર્યા મંદિરમાં… મણીધર બાપુએ કહ્યું કે…

કચ્છમાં બિરાજતા માતા મોગલ નો પરચો અપરંપાર છે. તેમના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. આજ સુધી માતાએ પોતાના ભક્તોને નિરાશ કર્યા નથી. માતાની માનતા રાખી હોય તે અચૂક પૂરી થાય છે. જે પણ ભક્તો માતા પર શ્રદ્ધા રાખે છે તેની શ્રદ્ધા અચૂક ફરે છે. માતા મોગલના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી … Read more

શિવજીના પરમ ભક્ત: બરફ પર કપડા વિના ભૂખ્યા તરસ્યા બેસીને કઠોર તપસ્યા કરે છે આ સાધુ

હિમાલયના પર્વત ઉપર બરફના શિખરો વચ્ચે 12,000 ft ની ઊંચાઈ પર જ્યાં ચારે તરફ બરફની ચાદર ફેલાયેલી છે ત્યાં એક સાધુ નગ્ન અવસ્થામાં ભૂખ્યા તરસ્યા રહીને શિવજી માટે તપસ્યા કરી રહ્યા છે. આ સાધુ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમનું નામ વિશ્વા નંદ કહેવામાં આવે છે. વિશ્વાનંદ સાધુ બરફ વચ્ચે જંગલમાં બેસીને … Read more

સાત ભાઈઓનો પરિવાર કબરાઉ પહોંચ્યો અઢી લાખ રૂપિયા ધરવા… પછી મણીધર બાપુએ કર્યું આવું

માતા મોગલ ના પરચા વિશે આજ સુધી તમે ઘણીવાર સાંભળ્યું હશે. સાચા મનથી માતાનું નામ લેવામાં આવે ત્યારે પણ ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. ભક્તોને દુઃખી માતા જોઈ શકતા નથી અને તેમને યાદ કર્યા એની સાથે જ દુઃખ દૂર થવા લાગે છે. માતા સાથે ભક્તોની પ્રીત બંધાઈ જાય છે. માતાના ચૂંટણી કોઈપણ આવે તો … Read more

યુવકની એવી માનતા માતા મોગલ એ પૂરી કરી કે 10,000 રોકડા લઈને યુવક દોડી આવ્યો મોગલ ધામ

મોગલ ધામ ખાતે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં એક યુવક 10,000 રૂપિયા લઈને મોગલ ધામ આવ્યો હતો. તેણે માતાજીની પૂજા અર્ચના કરી અને પછી તે મણીધર બાપુને મળવા પહોંચ્યો. તેણે મણીધર બાપુના હાથમાં 10000 રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને રૂપિયા યુવકને ભરત આપ્યા અને કહ્યું … Read more

જે વ્યક્તિ રોજ સવારે ચણ ખવડાવતો તેનું મોત થતાં છેલ્લી ઘડીએ કબૂતરએ કર્યું આવું કામ…

પશુ અને પક્ષી અબોલ હોય છે પણ તેઓ પણ પ્રેમની ભાષા સારી રીતે સમજે છે. તેઓ માણસ સાથે લાગણીથી જોડાઈ જતા હોય છે. કુદરતી સૃષ્ટિનું સર્જન એવું કર્યું છે કે જેમાં અબોલ પશુને પણ પ્રેમ આપવામાં આવે તો તેનો જીવ માણસ સાથે જોડાઈ જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં જોવા મળી. આપણી આસપાસ ઘણા … Read more

વીરપુર નું આ 400 વર્ષ જૂનું છે નાગદેવતા નું મંદિર… દર્શન કરનારના દુઃખ થઈ જાય છે દૂર

ગુજરાતમાં ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે. અહીં બિરાજતા દેવી-દેવતાઓમાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. આવું જ એક ચમત્કારિક મંદિર વીરપુર ખાતે આવેલું છે. આ મંદિર પણ એવું છે કે જ્યાં દર્શન કરવા માત્રથી જ દુઃખનો અંત આવી જાય. આ ચમત્કારિક પ્રાચીન મંદિર છે નાગદેવતા નું મંદિર. જલારામ ધામ તરીકે પ્રખ્યાત વિરપુરમાં … Read more