પતિએ ઘરનો દરવાજો ખોલ્યો તો મૃત પત્ની પાસે રમી રહ્યો હતો દોઢ વર્ષનો બાળક… દ્રશ્ય જોઈને પતિ થઈ ગયો અવાક

ગ્વાલિયર શહેરના જનક ગંજ પાસે એક કમ કમાટી ભરી ઘટના બની છે. અહીંના અયોધ્યા નગરી વિસ્તારમાં એક પરિવાર પોતાના બાળક સાથે રહેતો હતો. પરિવારમાં મનીષ શર્મા તેની પત્ની માલા શર્મા અને દોઢ વર્ષનો બાળક હતો. મનીષ અને માલા ના લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા અને તેઓ અયોધ્યા નગરીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. મનીષ … Read more

યુવકને જાવું હતું અભ્યાસ કરવા વિદેશ, કબરાઉ વાળી માતાએ આપ્યો ચમત્કારિક પરચો

માતા મોગલ બધા ભક્તોના દુઃખ દૂર કરનાર છે. માતા મોગલ માં શ્રદ્ધા ધરાવતા ભક્તો જ્યારે તેમને યાદ પણ કરે છે તો તેમની ચિંતા દૂર થઈ જાય છે અને મનમાં શાંતિ આપે છે. જેમને માતા મોગલ પર અતૂટ શ્રદ્ધા હોય છે તેમના મનની દરેક ઈચ્છા પૂરી થાય છે. જ્યારે ઈચ્છા પૂરી થાય ત્યારે ભક્તો કબરાવ આવીને … Read more

ભાણેજના લગ્નમાં મામાએ મામેરામાં આપ્યું કરોડોનું સોનું, એટલા તોલા સોના-ચાંદી ચઢાવી કે ભાણીઓ ઢંકાઈ ગયો સોનાથી

લગ્નમાં ભારે ધામધૂમ ગુજરાતમાં જોવા મળે છે. અહીંના લગ્ન સૌથી અનોખા હોય છે. ખાસ કરીને અહીંયા મામેરાનું પણ અનોખું મહત્વ હોય છે. લગ્ન મામેરા વિના અધુરા રહી જાય છે. તાજેતરમાં જ આવું એક મામેરું ચર્ચાનો વિષય બન્યું છે. કારણકે આજ સુધી આવું મામેરું કોઈએ જોયું ન હતું. એક મામાએ પોતાના ભાણેજના લગ્નમાં તેને એટલું સોનું … Read more

આ મંદિર છે અનોખું, અહીં કોઈ ભગવાનની નહીં રોયલ એનફિલ્ડની થાય છે પૂજા… જાણો શું છે કારણ

જ્યારે પણ કોઈ મંદિરની ચર્ચા થતી હોય તો મનમાં દેવી દેવતાની પ્રતિકૃતિ સામે આવે. પરંતુ આજે તમને એક એવા મંદિર વિશે જણાવીએ જે હકીકતમાં મંદિર છે પરંતુ ત્યાં કોઈ દેવી-દેવતા ની પૂજા થતી નથી. આ મંદિરની અંદર એક બાઈક ની પૂજા કરવામાં આવે છે. આ વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ ખરેખર રાજસ્થાનમાં બાઈકનું મંદિર આવેલું … Read more

ગંભીર બીમારી થી પીડાઈ રહ્યો છે દીકરો… 16 કરોડની જરૂર પડતા માતા પિતાએ લોકો પાસે ફેલાવ્યો હાથ

જીવનમાં ઘણી વખત એવી મુશ્કેલી આવી પડે છે કે જેની કલ્પના પણ કોઈએ કરી ન હોય. દરેક માતા-પિતા પોતાના બાળકને સ્વસ્થ જીવન જીવતું જોવા માંગે છે પરંતુ ઘણી વખત કેટલાક બાળકો દુર્લભ બીમારીથી પીડિત થઈ જાય છે અને તેની સારવાર કરાવવા માટે માતા-પિતા સક્ષમ પણ હોતા નથી. આવી જ દુર્લભ બીમારીથી મોડાસાનો એક માસુમ દીકરો … Read more

ભગવાને એક સાથે ત્રણ સંતાન આપ્યા અને થોડા જ મહિનામાં છીનવી લીધી બધી જ ખુશીઓ… બે સંતાનો ગંભીર બીમારીથી પીડાતા જરૂર પડી 16 કરોડના ઇન્જેક્શનની

ઘણી વખત બાળકો એવી બીમારી સાથે જન્મ લેતા હોય છે કે જેની સારવાર શક્ય ન હોય અથવા તો સારવારમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય તેમ હોય. આવી જ બીમારી સાથે વડોદરાના કિરી પરિવારના ત્રણ બાળકો નો જન્મ થયો. રેશ્માબેન ખીરી જ્યારે પ્રેગ્નેન્ટ હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમના ગર્ભમાં ત્રણ સંતાનો છે. તેઓ પોતે પણ … Read more

સમય બદલ્યો અને લાખો રૂપિયા કમાતા બે ભાઈઓને કરવી પડી મજૂરી… આંખ ભીની કરે તેવી છે આ ઘટના

દરેક વ્યક્તિને પોતાના કેટલાક સપના હોય અને જરૂરિયાતો હોય છે. પોતાના સપના પુરા કરવા માટે લોકો દિવસ રાત મહેનત કરે છે. તેમાંથી ઘણા લોકો એવા હોય છે જેમની મહેનત રંગ લાવે અને તેઓ સફળતાના શિખરો સર કરે. આવા જ બે ભાઈઓની વાત આજે તમને જણાવીએ. આ બંને ભાઈ આજે મહુવાના રસ્તા પર ફરતા જોવા મળે … Read more

કામે જવા ઘરેથી નીકળેલા રાકેશભાઈ પરત ન આવ્યા ક્યારે… પત્નીએ જણાવ્યું કેવી રીતે ભરખી ગયો કાળ

રાજ્યના મોટા મોટા શહેરોમાં ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે આવા મોટા અકસ્માતમાં ઘણી વખત લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ઘણી વખત લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થાય છે. તો વળી કેટલાક લોકો એવા હોય છે જે અકસ્માતમાં કારણ વિના જ અડફેટે આવી જાય અને જીવ ગુમાવવો પડે. વડોદરામાં આવી જ રીતે … Read more

મહિલાની માનતા પૂરી થઈ તો તેણે મોગલમાના દર્શન કરીને મણિધર બાપુને આપ્યા 11,051 રૂપિયા અને પછી જે થયું તે છે જાણવા જેવું

કચ્છના કબરાવમાં માતા મોગલ સાક્ષાત બિરાજે છે. ભક્તોની માનેલી માનતા અહીં પૂરી થાય છે તેથી ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા આવે છે. માતા મોગલ ના ચારધામ ગુજરાતમાં આવેલા છે પરંતુ કબરાઉ ખાતે મણીધર બાપુ સ્વયં બીરાજે છે. ભક્તો અહીં માતાના દર્શન કરે છે અને સાથે જ મણીધર બાપુના પણ આશીર્વાદ લેતા હોય છે. માતા … Read more

છ વર્ષનો દીકરો મુંબઈથી સાયકલ ચલાવીને પહોંચ્યો મા આશાપુરાના મંદિર…

ભગવાન પ્રત્યે એકવાર લગ્ન લાગી જાય પછી કોઈ જ કામ અશક્ય રહેતું નથી. આવું જ કંઈક આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ભારતભરમાં આમ તો ઘણા બધા પ્રસિદ્ધ મંદિર આવેલા છે તેમાંથી એક સુપ્રસિદ્ધ મંદિર કચ્છમાં આવેલું છે. કચ્છમાં માતા આશાપુરા ના મઢ આવેલા છે. અહીં નવરાત્રી સમયે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય … Read more