કોઈપણ સપોર્ટ વિના હવામાં સળસળાટ ચાલે છે આ યુવતી, વીડિયો જોઈ તમારી પણ અક્કલ નહીં કરે કામ

સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો શેર થાય છે. તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે જેને જોતા જ તે વાયરલ થઈ જાય છે. આવા અવનવા વીડિયો સતત સામે આવતા રહે છે જેને જોઈને અક્કલ કામ કરે નહીં. ઘણા લોકો ફેમસ થવા માટે વિચિત્ર વીડિયો બનવાતા હોય છે. નવી તરકીબો અજમાવી બનાવેલી રીલ્સ મગજ બંધ કરી … Read more

કોલસા વેચનાર મહિલા બની કરોડોની માલિક… જાણો કેવી રીતે થયો આ કમાલ

આજ સુધી તમે ઘણા લોકોની પ્રેરણાત્મક વાતો વાંચી હશે. આજે તમને એક અનોખી વાત જણાવીએ. આ મહિલા વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. આજ સુધી તમે આવી સંઘર્ષની કહાની વિશે જાણ્યું નહીં હોય. આ મહિલાએ સંઘર્ષ કરી જીવનમાં એક ઊંચો મુકામ હાંસલ કર્યો છે. આ મહિલા હવે એક સક્ષમ ઉદ્યોગપતિ છે. સવિતાબેન પરમાર ગુજરાતના વતની … Read more

મા દુર્ગાનો ચમત્કાર… પંડાલમાં લાગી ભયંકર આગ પણ માતાની મૂર્તિને ન આવી આંચ

ઉત્તર પ્રદેશના ભદોહીમાં રવિવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં દુર્ગા પંડાલમાં ભયંકર આગ લાગી હતી. આગની આ ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્રણ બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 50થી વધુ લોકો આ ઘટનામાં દાઝી ગયા હતા હાલ 33 લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઉત્તર … Read more

ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ વીડિયો શેર કરતી પત્ની અને પુત્રી પર રીક્ષા ચાલકને આવ્યો એવો ગુસ્સો કે પાવડા વડે…..

દેશના ખૂણેખૂણેથી રોજેરોજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર થાય છે અને વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક લોકોના વીડિયો એવા મજેદાર હોય છે કે તેને લોકો વધારે પસંદ કરે છે. જ્યારે એકવાર કોઈ વીડિયો લોકોને પસંદ પડી જાય ત્યારે વધુને વધુ વીડિયો જોવાનું શરુ કરી દેતા હોય છે. લોકો સોશિયલ મીડિયા પર નામના વધે તે … Read more

મોગલ માતાના આશીર્વાદથી આ રાશિના જાતકોનો બદલી જવાનો છે સમય, જાણો કઈ કઈ રાશિ છે ભાગ્યશાળી

મેષ – પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. ધર્મ કર્મના કાર્યોમાં રુચિ વધશે. સમાજ સેવાના કાર્યોમાં વ્યસ્તતા વધશે. વૃષભ – સંતાન સંબંધિત મહત્વનું કામ પૂર્ણ થશે વ્યવસાય વધારવાના પ્રયત્નો પડદાની સાબિત થશે નાણાકીય બાબતોમાં લાભ થશે સમાજમાં સન્માન વધશે. મિથુન – પરિવારની જવાબદારી સમયસર નિભાવશો. ધનલાભ થવાથી આર્થિક સ્થિતિ સુધરશે. ઘરની જરૂરી વસ્તુઓમાં વધારો … Read more

ગમે તેવી ઉધરસ થઈ હોય આ મંદિરમાં ગાંઠિયા ચડાવવાની માનતા રાખવાથી મટી જાય છે… જાણો સુરતમાં આવેલા અનોખા મંદિર વિશે

નવરાત્રી ના તહેવાર દરમિયાન માતાજીના દરેક મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. આ પર્વ દરમિયાન ભક્તો ઘરમાં તો માતાજીની પૂજા અર્ચના કરતા જ હોય છે પરંતુ તેની સાથે જ મંદિરોમાં પણ વિશેષ પૂજા થતી હોય છે. આજે તમને સુરતમાં આવેલા એક અનોખા મંદિર વિશે જણાવીએ. આ મંદિરમાં ખોખલી માતાજી બિરાજે છે. આ મંદિર … Read more

અનંત અંબાણીએ સોમનાથ દાદા ના કર્યા દર્શન… કરોડો રૂપિયાના સોનાના કળશ અને ચાંદીના વાસણ નું કર્યું દાન

એશિયાના સૌથી ધનિક પરિવાર માંથી એક અંબાણી પરિવાર છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. અમારી પરિવારના કોઈને કોઈ સભ્ય પોતે કરેલા કામના કારણે ચર્ચામાં રહે છે. મૂળ ગુજરાતના એવા અંબાણી પરિવારના મુકેશ અંબાણી પોતાની મહેનત અને બુદ્ધિથી વિશ્વભરના ઉદ્યોગપતિઓ સાથે સ્પર્ધા કરી રહ્યા છે. તેમના દીકરા આકાશ અંબાણી અને અનંત અંબાણી તેમજ ઈશા અંબાણી પણ … Read more

11 વર્ષ પહેલાં ફ્રીમાં આપેલી મગફળી ના પૈસા ચૂકવવા અમેરિકાથી ભાઈ બહેન આવ્યા ભારત… ફ્રી માં વસ્તુ આપનાર સાથે કર્યું આ કામ

ઘણા લોકો એવા હોય છે જે કોઈ વસ્તુ ઉધાર તો લઈ છે પરંતુ તેને પરત કરતા નથી. જ્યારે તેની સામે કેટલાક લોકો એવા હોય છે કે જે નજીકની કિંમતની વસ્તુઓનું મૂળ પણ વર્ષો પછી ચૂકવે છે. તે યાદ રાખે છે કે તેને કોણે મદદ કરી હતી અને જ્યારે પોતાનો સારો સમય આવે ત્યારે તે વસ્તુનું … Read more

મનોકામના પૂર્ણ થતા સાણંદના પરિવારે અંબાજી મંદિરમાં 13 લાખના સોનાનું કર્યું દાન…

નવરાત્રિના તહેવારની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. નવરાત્રીના પર્વ દરમિયાન રાજ્યોમાં આવેલા માતા અંબાના મંદિરો ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને અંબાજી મંદિર ખાતે માં અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા જોવા મળે છે. નવરાત્રી ના પવિત્ર તહેવાર ઉપર શક્તિપીઠ અંબાજીનું નજારો જોવા જેવો હોય છે. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે … Read more

52 માંથી 4 શક્તિપીઠ આવેલા છે ગુજરાતમાં, આ મંદિરના દર્શન કરવા છે જીવનનો લાહવો

જ્યારે રાજા દક્ષ એ યજ્ઞ કર્યો અને પોતાના જમાઈ મહાદેવને આમંત્રણ ન આપ્યું. આ વાતથી સતી માતા ક્રોધિત થયા અને તેમણે યજ્ઞ કુંડમાં આહુતિ આપી દીધી. આ વાતથી શિવજી ક્રોધિત થયા અને સતિના શબને લઈને તાંડવ કર્યું. આ પરિસ્થિતિમાં જો મહાદેવને રોકવામાં આવ્યા ન હોત તો સૃષ્ટિનો નાશ થઈ જાત. તેથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી … Read more