ચોટીલા પર્વત પર બિરાજતા માતા ચાંમુડાના આ ચમત્કાર વિશે નહીં જાણ્યું હોય આજ સુધી, જાણીને તમે પણ કહેશો જય માં ચામુંડા

ગુજરાતમાં નાનામોટા અનેક મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી હોય છે. આવું જ એક ચમત્કારી મંદિર ચોટીલા ખાતે આવ્યું છે. અહીં લોકો મોટી સંખ્યામાં ચોટીલા ડુંગર ચઢીને દર્શન કરવા આવે છે. આ મંદિર અતિ પ્રાચીન છે અને આ મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ચોટીલા પર માતા ચામુંડા સાક્ષાત બિરાજે છે. અહીં … Read more

ગીતાબેન રબારી છે મૂળ આ ગામના, 3 વર્ષના હતા ત્યારે તેમની સાથે બની હતી મોટી ઘટના

ગુજરાતના ઘણા કલાકારો લોકપ્રસિદ્ધ થયા છે અને આજે દેશ-વિદેશમાં તેનું નામ ગુંજતુ થયું છે. તેમાંથી એક પ્રખ્યાત કલાકાર ગીતાબેન રબારી પણ છે. જેઓ તેમના સુરીલા અવાજના કારણે લોકોના દિલ પર રાજ કરે છે. તેમના ચાહકોની સંખ્યા લાખોમાં છે. જ્યારે પણ તેમનો સ્ટેજ શો ચાલતો હોય છે ત્યારે ગીતોની રમઝટ બોલી જાય છે. તેમના ડાયરાની મોજ … Read more

એવી જોરદાર પડી વીજળી કે 10 ગાયના થયા મોત… નવરાત્રી ને લઈને પણ થઈ છે મોટી આગાહી

રાજ્યમાં હજી પણ ઘણા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદમાં ગાજબીજ સાથે વીજળી પણ જોરદાર રીતે પડી રહી છે. આ વખતના વરસાદી વાતાવરણ વચ્ચે અનેક જિલ્લાઓમાં વીજળી પડ્યાની ઘટનાઓ પણ સામે આવી છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં ખારવા ગામે વીજળી પડ્યાની એક ઘટના બની છે. આ ઘટનામાં વીજળી પડવાના કારણે 10 ગાયોના કમ … Read more

ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા તળતા વ્યક્તિનો આ રીતે ફૂટ્યો ભાંડો… ત્યારે લોકોએ માન્યું આ કોઈ ચમત્કાર નથી પણ…

આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે પોતાની કલાના કારણે લોકોમાં પ્રખ્યાત થાય છે. આ કલાકારી દેખાડવા માટે કેટલાક લોકો ખાસ ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે પોતાની આવી કલાકારીનો ઉપયોગ કરીને પોતાનો ધંધો વધારે લેતા હોય છે. આવી જ એક ટેકનિક છે ગરમ તેલમાં હાથ નાખીને વસ્તુ કાઢવાની. … Read more

ગર્ભવતી મહિલાનું હૃદય બેસી જતા થયું મોત.. સ્વસ્થ અને સુંદર બાળકી દુનિયા જોવે તે પહેલા જ આંખો કાયમ માટે થઈ બંધ

જૂનાગઢમાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે. એક પરિવાર સાથે એક પછી એક એવી ઘટનાઓ બની કે કઠણ કાળજાના વ્યક્તિનું પણ હૃદય રડી પડે. આ ઘટના જૂનાગઢના સોલંકી પરિવાર સાથે બની. સ્વાસ્થ્ય સમસ્યાના કારણે સોલંકી પરિવારની ગર્ભવતી પુત્રવધુનું અવસાન થયું અને થોડા જ કલાકોમાં પુત્રી પણ મોતને ભેટી. જોકે પરિવારના બે સભ્યોનું અકાડે મોત થયા … Read more

લીમડી હાઇવે પરથી પતિ પત્ની બેઠા ભાડાની કારમાં, ઘરમાં સવાર લોકોએ મહિલાને બેભાન કરી અને…

ઘણી વખત એવું થાય છે કે જ્યારે બહારગામ જવાની ઉતાવળ હોય તો લોકો બસને બદલે હાઇવે પરથી કારમાં મુસાફરી કરી લેતા હોય છે. હાઈવે પરથી અલગ અલગ ભાડાની કારમાં મુસાફરોને બેસાડવામાં પણ આવે છે. જોકે આ પ્રકારે અજાણી કારમાં બેસવાથી મુસાફરો ઘણી વખત મુસીબતમાં મુકાઈ જાય છે. આવી જ ઘટના સુરેન્દ્રનગર લીંબડી હાઇવે ઉપર પતિ … Read more

એક મહિલાની અતિ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ અને તેણે રાખી માતા મોગલની માનતા.. માનતા રાખ્યા ની સાથે જ થયો ચમત્કાર

માતા મોગલના સ્મરણ માત્રથી ભક્તોની ચિંતા દૂર થઈ જાય છે. જે વ્યક્તિ માતા મોગલ ના દર્શન એકવાર પણ કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે. આજ કારણ છે કે કચ્છના કબરાઉ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતા મોગલના દર્શન કરવા ઉમટે છે. માતા મોગલ ના પરચા અત્યાર સુધીમાં લાખો ભક્તોને મળ્યા છે. જ્યારે પણ … Read more

ગુફાની અંદર સાંકળની મદદથી ભક્તો ઉતરે છે 50 ફૂટ નીચે અને કરે છે અદભુત દર્શન… અનોખું છે આ શિવ મંદિર

અરવલ્લીમાં મહાદેવનું અનોખું મંદિર આવેલું છે. આ મંદિર એટલા માટે અનોખું છે કે તેના દર્શન કરવા માટે ભક્તોએ એક ગુફામાં 50 ફૂટ નીચે ઉતરવું પડે છે. મુશ્કેલી ભર્યા માર્ગે ઉતરીને પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ઉદયપુર ની સરહદને અડીને આવેલા આ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી ન હતી. તેવામાં થોડા દિવસો પહેલા જ … Read more

તારું સસરા સાથે ચાલે છે… કહીને પતિ અને સાસુ પરણીતાને આપતા ત્રાસ, સાત જ મહિનાના લગ્ન બાદ યુવતીએ ટૂંકાવ્યું જીવન

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આત્મહત્યાની ઘટનાઓ છાશવારે સામે આવવા લાગી છે. તેમાં પણ લગ્ન પછી સાસરિયાઓના ત્રાસ ના કારણે યુવતીઓએ જીવન ટૂંકાવ્યું હોય તેવી અનેક ઘટનાઓ અત્યાર સુધીમાં બની ચૂકી છે. આવી જ ઘટનામાં વધારો ગાંધીનગરમાંથી થયો છે. ગાંધીનગરમાં સાત માસના લગ્નજીવન બાદ જ એક યુવતીએ જીવકાવી લીધું છે. 23 વર્ષીય હેતલ નામની યુવતીએ ગરમા … Read more

આ મંદિરમાં દોરો બાંધવાથી પથરીનો રોગ થાય છે દૂર… અત્યાર સુધીમાં હજારો લોકોની સમસ્યા થઈ છે દૂર

કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. આ વાત આપણા મંદિરોમાં સૌથી વધારે લાગુ પડે છે. આપણી આસપાસ મોટી સંખ્યામાં મંદિરો આવેલા છે પરંતુ તેમાંથી કેટલાક મંદિરો એવા છે જેને લઈને વિશેષ પ્રકારની માન્યતા લોકોમાં પ્રવર્તે છે. મોટાભાગના લોકો સંકટ સમયે પોતાના ઇષ્ટદેવની માનતા રાખે છે. જ્યારે મનોકામના પૂર્ણ થાય તો તેઓ … Read more