રાજુલાના ડાયરામાં કમાભાઇની એન્ટ્રી થતાં લોકોએ સ્ટેજ પર કરી દીધો રૂપિયાનો વરસાદ, જુઓ વિડિયો

ગુજરાતમાં અવારનવાર ડાયરાના કાર્યક્રમ થતા હોય છે. તેમાં પણ છેલ્લા કેટલાક મહિનાઓથી ડાયરાઓની રોનક કમાભાઇ થી વધી જાય છે. કમાભાઈ ડાયરા ના સેલિબ્રિટી બની ગયા છે. ગુજરાતના લોક ડાયરા એટલા લોકપ્રિય અને પ્રખ્યાત છે કે લોક કલાકારો વિદેશમાં પણ જાય છે. તાજેતરમાં જ રાજુલા ખાતે રાજભા ગઢવી જીગ્નેશ કવિરાજ નું એક ડાયરો યોજાયો હતો. આ … Read more

30 મિનિટમાં પાંચ લાખથી વધુ રૂપિયા કમાય છે આ વ્યક્તિ, કેવી રીતે વાપરે છે મગજ જુઓ

ગુજરાતીઓ વિશે કહેવાય છે કે તેમની વેપાર બુદ્ધિને કોઈ પહોંચી શકે નહીં. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ઉચ્ચ હોદ્દા પર ગુજરાતીઓ બેસે છે કારણ કે તેમનો મગજ બિઝનેસમાં ખૂબ જ સારો ચાલતો હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે જ્યાં માત્ર 30 જ મિનિટમાં એક વ્યક્તિએ 5 લાખથી વધુ રૂપિયા કમાયા. … Read more

સ્કૂટર ઉપર જતા માતા અને દીકરા પર ફરી વળ્યું ટેન્કર… પરિવારનું આક્રંદ જોઈને અન્ય વાહન ચાલકોના આંખમાં પણ આવી ગયા આંસુ

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.. ઘણા કિસ્સામાં અકસ્માત વાહન ચાલકોની બેદરકારીના કારણે થતા હોય છે. આવી ઘટનાઓમાં જ્યારે કોઈનો જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે એક આખો પરિવાર વિખાઈ જાય છે. કેટલીક ઘટનાઓમાં મોટા વાહનના ચાલકો એવી રીતે વાહન ચલાવતા હોય છે જેના કારણે સ્કૂટર કે બાઈક પર … Read more

સુરતના ડાયરામાં કમાભાઈ સાથે સેલ્ફી લેવા છોકરીઓએ કરી પડા પડી…. વિડીયો થયા વાયરલ

કમાભાઈ નું નામ હવે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુંજવા લાગ્યું છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ડાયરો હોય ત્યાં કમાભાઈનું નામ ન આવે તેવું શક્ય નથી. કમાભાઈ તાજેતરમાં જ સુરતની બે દિવસની મુલાકાતે ગયા હતા અને ત્યાં તેઓ વરાછામાં યોજાયેલા લોક ડાયરામાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યાર પછી બીજા દિવસે કમાભાઈ એક મોબાઇલની દુકાનમાં … Read more

માત્ર ગુજરાતમાં જ નહીં અમેરિકામાં પણ થઈ રહ્યું છે કમાભાઈ કમાભાઈ… એક કાર્યક્રમમાં કમાભાઈને મળ્યા એટલા ડોલર કે જાણીને તમારી આંખો પણ ફાટી જશે.

હાલ રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં કમાભાઈ ના નામની ધૂમ છે. રાજ્યમાં કોઈ પણ ડાયરો એવો નહીં હોય જેમાં અકમા ભાઈનું નામ ન આવે અને કમાભાઈ તેમાં રોનક ન ચગાવે. ડાયરાની શાન હવે કમાભાઈ બનતા જાય છે. જોકે માત્ર ગુજરાતમાં જ કમાભાઈ ફેમસ છે એવું નથી વિદેશમાં પણ કમાભાઈ ના નામનો ડંકો વાગી ગયો છે. તાજેતરમાં … Read more

કિર્તીદાન ગઢવી ના ડાયરામાંથી રાતોરાત સેલિબ્રિટી બનેલા કમાભાઈ વિશે મણીધર બાપુએ કહેલી વાત છે જાણવા જેવી

સૌથી પહેલી વાત કિર્તીદાન ગઢવી ના ડાયરામાં જોવા મળેલા કમાભાઈ હવે ગુજરાતના જ નહીં પરંતુ વિદેશમાં પણ ફેમસ થઈ ગયા છે. કમાભાઈ નું સાચું નામ કમલેશભાઈ છે અને તેઓ સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના વતની છે. તેઓ નાનપણથી જ માનસિક રીતે દિવ્યાંગ છે.. થોડા સમય પહેલા તેઓ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં આવ્યા હતા અને તેમને એવી લગની … Read more

ભક્તિની શક્તિ : 80 વર્ષના દાદી 600 કિલોમીટર બાઈક ચલાવીને પહોંચે છે રણુજા રામદેવપીરના દર્શન કરવા

આપણા દેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા અનુસાર પોતાના આરાધ્યદેવ ને પૂજતા હોય છે. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં પુરાવાની જરૂર હોતી નથી આવા પરચા અનેક મંદિરોમાં ભક્તોને જોવા મળે છે. આવું જ એક ચમત્કારિક મંદિર રણુજા માં આવેલું છે. રણુજા ખાતે રામદેવપીર મહારાજ બિરાજે છે અને તેમના દર્શન કરવા … Read more

માતા રૂપલે નવ વર્ષની ઉંમરે ગામને દેખાડ્યો એવો પરચો કે બધા જ માની ગયા કે તે છે સાક્ષાત જોગમાયા નો અવતાર

ગુજરાતની ધરતી પવિત્ર છે અને અહીં ઘણા માતાજીએ મનુષ્ય અવતાર ધારણ કર્યો છે. આવા જ એક માતાજી છે રૂપલ માં. તેમણે લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. રુપલ આઈ નો જન્મ વિસાવદરના રામપુરા ગામે થયો હતો. જ્યારે તેઓ નાના હતા ત્યારે જ લોકોને એવા પરચા જોવા મળ્યા કે લોકો માની ગયા કે આ કોઈ સામાન્ય … Read more

જેસલ તોરલની સમાધિ સાથે જોડાયેલી છે દુનિયાના અંતની લોકવાયકા, જાણો શું છે આ કથા

જેસલ જાડેજા ખૂબ જ પ્રખ્યાત છે. તેની અને સતી તોરલની એક કથા પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. જેસલ નો જન્મ 14 મી સદીમાં થયો હતો. તેનો જન્મ લાખાજી જાડેજા ના પરિવારમાં થયો હતો અને તેને અંજાર તાલુકા નું એક ગામ વારસામાં મળ્યું હતું. પરંતુ વારસામાં વાંધો પડતા જેસલ બહારવટ ચડ્યું. જોતજોતામાં સમગ્ર કચ્છમાં જેસલ … Read more

આંખની કોઈપણ બીમારી હોય તો આ મંદિરે દર્શન કરવાથી આંખ થઈ જાય છે સારી

ભારતમાં આવેલા 51 શક્તિપીઠમાંથી એક મંદિર ચંડીકાદેવીનું મંદિર છે. મને તો છે કે અહીં સતીની ડાબી આંખ પડી હતી. ત્યારથી અહીં લોકો એવું પણ માને છે કે આ મંદિરમાં દર્શન કરવાથી કે પૂજા કરવાથી આંખની પીડા દૂર થાય છે. બિહારના મોગેરમાં મા ચંડિકા નું આ મંદિર આવેલું છે. આ મંદિર ગંગા કિનારે વસેલું છે. મંદિરની … Read more