એકમાત્ર મંદિર જ્યાં હિંગળાજ માતાજી છે શયન અવસ્થામાં, દર્શન કરવાથી મનોકામના થાય છે પૂર્ણ

લોક માન્યતા અનુસાર ચારણોના પ્રથમ કુળદેવી માતા હિંગળાજ હતા. તેઓ દેવી પુત્રી તરીકે પણ જાણીતા હતા અને તેમનું સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું. હિંગળાજ દેવીનું ચરિત્ર અને તેમનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. ખૂબ ઓછા લોકો તેમના ઇતિહાસ વિશે જાણે છે જો કે તેમનાથી સંબંધિત છંદ સ્તુતિ અને ગીત અસંખ્ય મળી આવે છે. મને … Read more

ગુજરાતની 3000 યુવતીઓના લગ્ન કરાવી ચૂક્યા છે આ વ્યક્તિ, દીકરીઓ પોતાના પિતા કરતાં પણ વધારે માને છે તેમને

આજે પણ આપણે આસપાસ એવા ઘણા લોકો છે જેમને દીકરીનો જન્મ થાય તો રાજીપો થતો નથી. તેની સામે એવા અનેક લોકો છે જેવો દીકરીના જન્મને પણ ઉજવણીની જેમ બનાવતા હોય છે. કારણ કે તેમને દીકરીના જન્મની ખુશી હોય છે. દીકરીનો જન્મ થતાં ઘણા લોકો ખુશ એટલા માટે નથી થતા કે જ્યારે તે મોટી થાય અને … Read more

શંકાસ્પદ કારમાંથી પોલીસે ને મળ્યો એવો મુદ્દામાલ જેના વિશે ન કરી હોય કોઈએ કલ્પના પણ..

રાજ્યમાં પોલીસ બંદોબસ્ત દિવસેને દિવસે ચુસ્ત કરવામાં આવી રહ્યો છે. જાહેર રસ્તા અને હાઇવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવે છે. આવું કરવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નશા નો વેપાર સતત વધી રહ્યો છે. રાજ્યમાં રસીલા પદાર્થોનું વેચાણ અટકે તે માટે પોલીસ ગુનેગારોને ઝડપી … Read more

માટેલમાં બિરાજતા ખોડીયાર માતાના પાણીના ધરાનું જાણો રહસ્ય

રાજકોટ જિલ્લાના વાંકાનેરમાં માટેલ નામનું ગામ આવેલું છે. અહીં ભેખડો ઉપર માતા ખોડીયાર નું મંદિર છે. અહીં માતાની ચાર મૂર્તિઓ બિરાજે છે. અહીં ટીલુડી નું વૃક્ષ આવેલું છે અને પાણીનો એક ધરો પણ વહે છે. ગમે એટલો ઉનાળો હોય પરંતુ આ મીઠા પાણીનો ધરો ક્યારેય ખૂટતો નથી. તેમાંથી અવિરત પાણી વહેતું રહે છે અને આંખો … Read more

માતા મોગલ એ આ યુવકનું કામ પાડ્યું પાર તો યુવક પહોંચી ગયો દોઢ લાખ લઈને મોગલ ધામ

કળિયુગમાં પણ હાજરા હજૂર હોય તેવી માતા મોગલ અત્યાર સુધીમાં હજારો ભક્તોના દુઃખ દૂર કરી ચૂકી છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો માતાના ચરણે નક્કમસ્તક થવા આવે છે. જે પણ ભક્ત સાચા દિલથી માતાને યાદ કરે છે તેની મનોકામના માતા અચૂક પૂર્ણ કરે છે. વ્યક્તિને જ્યારે માતા મોગલ પર વિશ્વાસ હોય છે તો તેના અણધાર્યા … Read more

ઘણા સમયથી રૂપિયા અટકી જવાથી ચિંતામાં રહેતો ભક્ત, માતા મોગલ ને યાદ કર્યા અને પછી થયું એવું કે….

મોગલ ધામ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટતા હોય છે. ભક્તોનું માનવું છે કે જ્યારે પણ તેઓ માતા મોગલ ને યાદ કરીને માનતા રાખે છે તો ગણતરીના દિવસોમાં જ તેમની મનોકામના પૂર્ણ થાય છે.. મમતા પૂરી થવાની સાથે જ ભક્તો દર્શન કરવા મોગલ ધામ દોડી આવે છે. અહીં આવતા ઘણા ભક્તો એવા હોય છે … Read more

બંસરીના હાથની મહેંદી હતી તાજી ત્યાં જ સાસુ સાથે થઈ દુર્ઘટના, દીકરી પણ ન કરે એવી સેવાચાકરી પુત્ર વધુ એ કરી…

નડિયાદના એક પરિવાર ઉપર અચાનક જ અણધાર્યું સંકટ આવી ગયું. આ સંકટના સમયમાં નડિયાદના પટેલ પરિવારની પુત્ર વધુએ તેની ખાનદાની જે રીતે દેખાડી તેના કારણે આ પરિવારની ચર્ચા હવે જોર સોર થી થવા લાગી છે. આ ઘરની પુત્ર વધુએ જે ખાનદાની દેખાડી તે આજના સમયની દરેક સ્ત્રી માટે ઉદાહરણ રૂપ કહી શકાય. સૌથી મોટી વાત … Read more

કારની ડેકી ભરાઈ જાય એટલા રૂપિયા લઈને બે વ્યક્તિ દિલ્હીથી આવી રહ્યા હતા અમદાવાદ, રસ્તામાં પોલીસ ચેકીંગ દરમિયાન ખુલી આ પોલ

તાજેતરમાં જ ગુજરાતમાંથી એક ચોખાવનારી ઘટના સામે આવી. સામાન્ય રીતે ગુજરાત અને રાજસ્થાનની જોડતી રતનપુર બોર્ડર પરથી પોલીસને કારમાંથી દારૂનો જથ્થો મળી આવતો હોય છે. પરંતુ તાજેતરમાં રતનપુર બોર્ડર ઉપર ચેકિંગ દરમિયાન કારમાંથી કરોડોની રકમ મળી આવી. રતનપુર બોર્ડર ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ૨૪ કલાક તેના જ હોય છે. તેવામાં એક કાર ઉપર શંકા જતા … Read more

જો તમે પણ બેંકના લોકરમાં દાગીના અને રૂપિયા મૂકીને સમજો છો કે સબ સલામત હે તો… વડોદરાની આ ઘટના ખાસ વાંચો

લોકો ઘરમાં રોકડ અને દાગીના રાખવાને બદલે બેંકના લોકરમાં રાખીને તેને સુરક્ષિત કરવાનું વધુ ઉચિત માને છે. બેંકના લોકરમાં રૂપિયા મૂકીને લોકો સલામતી ની ગેરંટી હોય એવું માને છે. પરંતુ વડોદરામાં એક ઘટના બની જેમાં બેંકની એવી બેદરકારી સામે આવી જેની તમે કલ્પના પણ કરી ન હોય. અહીં bank of baroda ના લોકરમાં મહિલાએ ₹2,00,000 … Read more

કિર્તીદાન ગઢવી અને કિંજલ દવે પછી આ ગુજરાતી ગાયિકાએ પણ ખરીદી વૈભવી કાર

માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના લોકોમાં ગુજરાતી સંગીત અને લોકસંગીત ખૂબ જ પ્રખ્યાત થઈ રહ્યું છે. વિદેશોમાં પણ ગુજરાતી કલાકારો ભજન અને ડાયરાના કાર્યક્રમ કરવા જતા હોય છે કારણ કે અહીં પણ લોકોને ગુજરાતી કલાકારો ના કાર્યક્રમો ખૂબ જ પસંદ આવે છે. દેશ અને દુનિયામાં ગુજરાતી લોકસંગીત અને ગુજરાતી કલાકારો નું વર્ચસ્વ વધી રહ્યું … Read more