એક બે નહીં અહીં મહિલાએ એક સાથે ત્રણ બાળકોને આપ્યો જન્મ, એ પણ નોર્મલ રીતે…
આપણા જીવનમાં માત્ર આપણી માતા જ એવી વ્યક્તિ હોય છે જે પોતે જીવે ત્યાં સુધી સંતાનોની ચિંતા કરે છે. માતાનું રૂમ ક્યારેય ચૂકવી શકાતું નથી જીવનમાં બાળક અને માતાનો સંબંધ સૌથી વધુ કીમતી હોય છે. માતા પોતાના બાળક માટે દરેક જોખમને પણ સહન કરી લેતી હોય છે. દુનિયા માટે તો બાળક ત્યારે અવતરે છે જ્યારે … Read more